Hymn No. 3125 | Date: 01-Apr-1991
છે, છે, છે, તારી પાસે તો બધું છે, બૂમ તોયે શાને પાડે છે
chē, chē, chē, tārī pāsē tō badhuṁ chē, būma tōyē śānē pāḍē chē
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
1991-04-01
1991-04-01
1991-04-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14114
છે, છે, છે, તારી પાસે તો બધું છે, બૂમ તોયે શાને પાડે છે
છે, છે, છે, તારી પાસે તો બધું છે, બૂમ તોયે શાને પાડે છે
છે જડ પર રાજ તો ચેતનનું, ચેતન તો તારામાં ભર્યું ભર્યું છે
તન માનવતણું તને તો મળ્યું છે, મન, બુદ્ધિ તો પાસે છે
વીત્યું એ તો ભલે ગયું, વીત્યું બાકી આયુષ્ય તારી પાસે છે
જાણવા જગને ને મ્હાલવા જગને, તારી પાસે તો શક્તિ ભરી છે
બનાવવા અન્યને પોતાના, તારી પાસે ભાવો તો ભર્યા ભર્યા છે
અશક્યને શક્ય બનાવવા, તારી પાસે શ્રદ્ધાનું બળ તો પૂરું છે
જગને નીરખવા નજર તો છે, ખુદને જોવા દૃષ્ટિ તને મળી છે
જરૂર પડે, આશા ને ધીરજનું બળ, તારામાં તો પડયું છે
છે સંતાન તું તો પ્રભુનું, પીઠબળ પ્રભુનું તો ઊભું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē, chē, chē, tārī pāsē tō badhuṁ chē, būma tōyē śānē pāḍē chē
chē jaḍa para rāja tō cētananuṁ, cētana tō tārāmāṁ bharyuṁ bharyuṁ chē
tana mānavataṇuṁ tanē tō malyuṁ chē, mana, buddhi tō pāsē chē
vītyuṁ ē tō bhalē gayuṁ, vītyuṁ bākī āyuṣya tārī pāsē chē
jāṇavā jaganē nē mhālavā jaganē, tārī pāsē tō śakti bharī chē
banāvavā anyanē pōtānā, tārī pāsē bhāvō tō bharyā bharyā chē
aśakyanē śakya banāvavā, tārī pāsē śraddhānuṁ bala tō pūruṁ chē
jaganē nīrakhavā najara tō chē, khudanē jōvā dr̥ṣṭi tanē malī chē
jarūra paḍē, āśā nē dhīrajanuṁ bala, tārāmāṁ tō paḍayuṁ chē
chē saṁtāna tuṁ tō prabhunuṁ, pīṭhabala prabhunuṁ tō ūbhuṁ chē
|