Hymn No. 3128 | Date: 04-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-04
1991-04-04
1991-04-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14117
જુદુંને જુદું તો જે રહ્યું, જુદુંને જુદું રાખ્યું તો જેને તુજથી
જુદુંને જુદું તો જે રહ્યું, જુદુંને જુદું રાખ્યું તો જેને તુજથી જીવનમાં તો એજ પડશે તુજથી જુદું, કે તુજથી ખોવાઈ જાશે ભળી ના શક્યું જે તો તુજમાં, કે ના ભેળવ્યું તુજમાં તો જેને ઝીલી ના શકાયા ભાવ તો જેના, કે જે ના ઝીલી શક્યું ભાવ તારા ભળી ના શકે જડ તો ચેતનમાં, અલગ ને અલગ એ તો રહેશે ભાવ ને બુદ્ધિ જ્યાં ભેગાં રહેશે, ત્યાં ઉચ્ચ શિખરો સર કરી શકશે સત્ત્વ ખોરાકનો લોહી બનશે, બીજું કચરો બની નીકળી તો જાશે મન, બુદ્ધિ બની એક ના જ્યાં એ વ્હેશે, જુદી ને જુદી એ તો રહેશે એક જ ઘરમાં જ્યાં તન જુદાં, મન જુદાં, રીત જુદી ના એક એ બની શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
judunne judum to je rahyum, judunne judum rakhyu to those tujathi
jivanamam to ej padashe tujathi judum, ke tujathi khovai jaashe
bhali na shakyum je to tujamam, ke na bhelavyum tujh maa to those
jili na shakaya bhaav bhena
bhali na shake jada to chetanamam, alaga ne alaga e to raheshe
bhaav ne buddhi jya bhegam raheshe, tya uchcha shikharo saar kari shakashe
sattva khorakano lohi banashe, biju kacharo bani nikali to jaashe
mana, buddhi bani na jaashe mana, buddhi bani e to raheshe
ek j ghar maa jya tana judam, mann judam, reet judi na ek e bani shakashe
|
|