1991-04-05
1991-04-05
1991-04-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14119
ઊગ્યું જ્યાં હૈયામાં સાચું રે, ઉદય એને તું સમજી લે

અમલ કર્યો જ્યાં સાચો રે, ભાગ્યોદય એને તું ગણી લે
થતું ગયું જ્યાં મન સ્થિર પ્રભુમાં રે, પુણ્યોદય એને તું સમજી લે
ટકે જ્યાં ભાવો પ્રભુમાં રે, ભાગ્યોદય એને તું ગણી લે
દેવા લાગે સહુ સાથ તને રે, ભાગ્યોદય એને તું સમજી લે
દૂર ને દૂર રહે જ્યાં ભાગતા તુજથી રે, પાપનો ઉદય તું ગણી લે
રહે પાસા પડતા તારા ઊલટા રે, પાપનો ઉદય તું સમજી લે
જગ અંધારું જ્યાં દૂર થાયે રે, સૂર્યોદય એને તું ગણી લે
રહે નિત્ય સ્મરણ હૈયામાં પ્રભુનું રે, નિત્યોદય એને તું સમજી લે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūgyuṁ jyāṁ haiyāmāṁ sācuṁ rē, udaya ēnē tuṁ samajī lē
amala karyō jyāṁ sācō rē, bhāgyōdaya ēnē tuṁ gaṇī lē
thatuṁ gayuṁ jyāṁ mana sthira prabhumāṁ rē, puṇyōdaya ēnē tuṁ samajī lē
ṭakē jyāṁ bhāvō prabhumāṁ rē, bhāgyōdaya ēnē tuṁ gaṇī lē
dēvā lāgē sahu sātha tanē rē, bhāgyōdaya ēnē tuṁ samajī lē
dūra nē dūra rahē jyāṁ bhāgatā tujathī rē, pāpanō udaya tuṁ gaṇī lē
rahē pāsā paḍatā tārā ūlaṭā rē, pāpanō udaya tuṁ samajī lē
jaga aṁdhāruṁ jyāṁ dūra thāyē rē, sūryōdaya ēnē tuṁ gaṇī lē
rahē nitya smaraṇa haiyāmāṁ prabhunuṁ rē, nityōdaya ēnē tuṁ samajī lē
|
|