1991-04-08
1991-04-08
1991-04-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14125
છે ઇચ્છા જગમાં સહુની આગળ વધવાની, છે રાહ સહુની તો જુદી જુદી
છે ઇચ્છા જગમાં સહુની આગળ વધવાની, છે રાહ સહુની તો જુદી જુદી
કોઈ એક માર્ગે આગળ વધશે, કોઈ બીજા માર્ગે, છે રાહ તો પોતપોતાની
માર્ગ બદલતો રહે એ મુંઝાતો રહે છે, રાહ એ તો મુંઝાવાની
નિર્ણય સમજીને લેજે, જોજે, જરૂર ના પડે, વારેઘડીએ બદલવાની
આયુષ્ય વહી જાશે નિર્ણય લેતા એને, મળશે સમય ક્યારે કામ કરવાનો
સાચો નિર્ણય મંઝિલ લાવશે પાસે, છે જરૂર તો સાચું જાણવાની
નિર્ણય વિના ખબર ના પડશે દિશાની તો ક્યાં પ્હોંચવાની
દિશા વિના વધતા જાશું આગળ, ખબર ક્યાં પ્હોંચ્યા ના એ પડવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે ઇચ્છા જગમાં સહુની આગળ વધવાની, છે રાહ સહુની તો જુદી જુદી
કોઈ એક માર્ગે આગળ વધશે, કોઈ બીજા માર્ગે, છે રાહ તો પોતપોતાની
માર્ગ બદલતો રહે એ મુંઝાતો રહે છે, રાહ એ તો મુંઝાવાની
નિર્ણય સમજીને લેજે, જોજે, જરૂર ના પડે, વારેઘડીએ બદલવાની
આયુષ્ય વહી જાશે નિર્ણય લેતા એને, મળશે સમય ક્યારે કામ કરવાનો
સાચો નિર્ણય મંઝિલ લાવશે પાસે, છે જરૂર તો સાચું જાણવાની
નિર્ણય વિના ખબર ના પડશે દિશાની તો ક્યાં પ્હોંચવાની
દિશા વિના વધતા જાશું આગળ, ખબર ક્યાં પ્હોંચ્યા ના એ પડવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē icchā jagamāṁ sahunī āgala vadhavānī, chē rāha sahunī tō judī judī
kōī ēka mārgē āgala vadhaśē, kōī bījā mārgē, chē rāha tō pōtapōtānī
mārga badalatō rahē ē muṁjhātō rahē chē, rāha ē tō muṁjhāvānī
nirṇaya samajīnē lējē, jōjē, jarūra nā paḍē, vārēghaḍīē badalavānī
āyuṣya vahī jāśē nirṇaya lētā ēnē, malaśē samaya kyārē kāma karavānō
sācō nirṇaya maṁjhila lāvaśē pāsē, chē jarūra tō sācuṁ jāṇavānī
nirṇaya vinā khabara nā paḍaśē diśānī tō kyāṁ phōṁcavānī
diśā vinā vadhatā jāśuṁ āgala, khabara kyāṁ phōṁcyā nā ē paḍavānī
English Explanation: |
|
Everyone in the world desires to go ahead, the path is different for everyone.
Someone will progress on one path, someone on a different path; everyone’s way is their own.
Those who keep on changing their path will remain confused; the path is going to make them confused.
Take your decision after proper consideration; make sure you do not have to change your path every now and then.
The years will keep on passing while you take your decision; when will you get time to do the work?
Right decision will bring your goal closer; you need to know what is right.
Without a decision you will not know the direction and where to reach.
Without direction if you will keep on going ahead, you will not realise where you have reached.
|
|