Hymn No. 3145 | Date: 12-Apr-1991
|
|
Text Size |
 |
 |
કહી દે, કહી દે, રે કહી દે, કહેવાનું છે જે, હૈયું ખોલીને પ્રભુને આજ કહી દે
Kahi De, Kahi De, Re Kahi De,Kahevanu Je Che, Haiyu Kholine Aaj Prabhune Kahi De
સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)
1991-04-12
1991-04-12
1991-04-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14134
કહી દે, કહી દે, રે કહી દે, કહેવાનું છે જે, હૈયું ખોલીને પ્રભુને આજ કહી દે
કહી દે, કહી દે, રે કહી દે, કહેવાનું છે જે, હૈયું ખોલીને પ્રભુને આજ કહી દે જીવનમાં શું શું કર્યું ને શું ના કર્યું, હૈયું ખોલીને બધું આજ એને તું કહી દે રાહ જોતો ના હિસાબ માગે એની, માગે એની પહેલાં, બધું એને તું કહી દે ખાધા, ને તોડયા સોગંદ જીવનમાં તેં કેટલીવાર, બધું એને આજ તું કહી દે ઉઠાવી શંકા, પ્રભુમાં, જીવનમાં તેં કેટલીવાર, બધું આજ, એને તો તું કહી દે છેતર્યા જીવનમાં કોને ને તેં કેટલીવાર, બધું આજ તો એને તો તું કહી દે તન મન ધનથી, માર્યા તેં કોને ને કેટલીવાર, આજ બધું એને તો તું કહી દે નાખ્યાં તેં પથ્થરા, અન્યના સુખમાં તેં કેટલીવાર, આજ બધું એને તું કહી દે કર્યા જીવનમાં કેવા ને કેટલા ખોટા વિચાર, આજ બધું એને તો તું કહી દે રાખ ના બાકી કાંઈ તારા હૈયામાં, હૈયું ખોલીને આજ બધું એને તો તું કહી દે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kahi de, kahi de, re kahi de, kahevanum che je, haiyu kholine prabhune aaj kahi de
jivanamam shu shum karyum ne shu na karyum, haiyu kholine badhu aaj ene tu kahi de
raah bad joto na hisaab mage eni, mage eneam tu kahi de
khadha, ne todaya soganda jivanamam te ketalivara, badhu ene aaj tu kahi de
uthavi shanka, prabhumam, jivanamam te ketalivara, badhu aja, ene to tu kahi de
chhetarya jivanamam kone ne te ketalivahara, en badhu
tana mann dhanathi, marya te kone ne ketalivara, aaj badhu ene to tu kahi de
nakhyam te paththara, anyana sukhama te ketalivara, aaj badhu ene tu kahi de
karya jivanamam keva ne ketala khota vichara, aaj badhu ene to tu
rakha na baki kai taara haiyamam, haiyu kholine aaj badhu ene to tu kahi de
|