Hymn No. 3147 | Date: 13-Apr-1991
|
|
Text Size |
 |
 |
અરે ઓ અંબા માવડી રે, અંબા માવડી રે
Are O Ambaa Maavadi Re, Ambaa Maavadi Re
નવરાત્રિ (Navratri)
1991-04-13
1991-04-13
1991-04-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14136
અરે ઓ અંબા માવડી રે, અંબા માવડી રે
અરે ઓ અંબા માવડી રે, અંબા માવડી રે તારી નોરતાની રાત આવી રે એક નહિ, બે નહિ, નવ નવ રાત તારી તો આવી રે ચોરે ને ચૌટે થાય એની તૈયારી, કરે ગુણગાન તો સહુ નરનારી રે મસ્ત બને ગુણ ગાતા તમારા, ભુલીને ભાન સહુ એના રે ઊછળે હૈયાં સહુનાં આનંદે આનંદે, ગરબે ઘૂમે સહુ મસ્ત બનીને રે ભુલાયૂ જાય ત્યાં ભાન રે, બને તારામાં જ્યાં ગુલતાન રે વીત્યો સમય ના સમજાય રે, આનંદે આનંદે સહુ નહાય રે ના ઉજાગરો ત્યાં દેખાય રે, દર્શનની ઉત્સુક્તા વરતાય રે નોરતા ઉમંગે જે કરતા જાય રે, શક્તિતણું ભાથું ભરતાં જાય રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o amba mavadi re, amba mavadi re
taari noratani raat aavi re
ek nahi, be nahi, nav nava raat taari to aavi re
chore ne chaute thaay eni taiyari, kare gungaan to sahu naranari re
masta bane guna gata tamara, bhuli ne bhaan sahu ena re
uchhale haiyam sahunam anande anande, garbe ghume sahu masta bani ne re
bhulayu jaay tya bhaan re, bane taara maa jya gulatana re
vityo samay na samjaay re, anande anande sahu nahaya reaya
na ujagaro tya dekhaay rektaya re, darshanani
je utsuata rekta re, shaktitanum bhathum bharatam jaay re
|
|