Hymn No. 3149 | Date: 14-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-14
1991-04-14
1991-04-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14138
માયામાં, જગમાં તો ભલભલા રે એમાં તો ભુલ ખાઈ ગયા છે
માયામાં, જગમાં તો ભલભલા રે એમાં તો ભુલ ખાઈ ગયા છે રહ્યા છે ચહેરા ને મ્હોરાં એના તો બદલાતાં ને બદલાતાં રે - ભલભલા... ના ચિત્તમાં ને મનમાં, આવી ઓચિંતી ઊભું એ તો સામે રે - ભલભલા... ઓળખવામાં તો એને રે, ભલભલા તો ગૂંચવાઈ ગયા છે - ભલભલા... હર તરકીબો સમજવા એને તો ગોતી, ગોથાં એમાં તોયે ખાઈ રહ્યા છે - ભલભલા... પ્રભુની છે રે માયા, પ્રભુની પાસે પ્હોંચવામાં, નડતર કરતી રહી છે - ભલભલા... ના દેખાતી ના સમજાતી, જગમાં સહુને બાંધતી એ તો આવી છે - ભલભલા... લાગે જ્યાં એ છૂટી, ત્યાં નવી રીતે બાંધતી આવે છે - ભલભલા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mayamam, jag maa to bhalabhala re ema to bhul khai gaya che
rahya che chahera ne nhoram ena to badalatam ne badalatam re - bhalabhala ...
na chitt maa ne manamam, aavi ochinti ubhum e to same re - bhalabhala ...
olakhavamam to ene re, bhalabhala to gunchavai gaya Chhe - bhalabhala ...
haar tarakibo samajava ene to goti, gotham ema toye khai rahya Chhe - bhalabhala ...
prabhu ni Chhe re maya, prabhu ni paase phonchavamam, nadatara Karati rahi Chhe - bhalabhala ...
na na dekhati samajati , jag maa sahune bandhati e to aavi che - bhalabhala ...
location jya e chhuti, tya navi rite bandhati aave che - bhalabhala ...
|
|