પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, ભવખંડન તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, ધર્મમંડન તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, મમરક્ષક તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, નિત્યપ્રકાશ તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, પાપનાશક તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, ચિંતાહારક તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, સુખકારક તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, દુઃખહારક તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, આનંદદાયક તમને વંદન છે
પ્રભુ વંદન છે, પ્રભુ વંદન છે, સર્વવ્યાપક તમને વંદન છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)