Hymn No. 3175 | Date: 29-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-29
1991-04-29
1991-04-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14164
રહ્યો છું રાહ તો જોતો, ના આવ્યા પ્રભુ તો દ્વારે મારે
રહ્યો છું રાહ તો જોતો, ના આવ્યા પ્રભુ તો દ્વારે મારે થઈ હશે ભૂલો શું મારી, કે ગયા હશે ભૂલી, પત્તો તો મારો નથી પત્તો એનો તો પાસે મારી, રહ્યો છું તોયે શોધતો ને શોધતો અજ્ઞાન આશાના તો સહારે, રહ્યો છું રાહ તો જોતો ને જોતો પ્રબળ આશા તો છે હૈયે, પડશે આવવું એને તો મારા દ્વારે રહ્યો છું રાહ જોઈ એના આગમનની, ભલે આવે એ આજે કે કાલે શકીશ શું એને તો સત્કારી, ચડયો હશે ભાવ જ્યાં એકતાનો હૈયે વિતાવી શકીશ કેમ એના વિના, સમય હવે તો મારો રહેશે વધતા ને વધતા જ્યાં ભાવો, આવ્યા વિના થાય ના છૂટકારો આ જીવનને તો હવે બનાવવો છે અંતિમ મોકો તો મારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo chu raah to joto, na aavya prabhu to dvare maare
thai hashe bhulo shu mari, ke gaya hashe bhuli, patto to maaro
nathi patto eno to paase mari, rahyo chu toye shodhato ne shodhato
ajnan ashana to joto to sahare, rahyo choto joto
prabal aash to Chhe Haiye, padashe aavavu ene to maara dvare
rahyo Chhum raah joi ena agamanani, Bhale aave e aaje ke kale
Shakisha shu ene to satkari, chadyo hashe bhaav jya ekatano Haiye
vitavi Shakisha Kema ena vina, samay have to maaro
raheshe vadhata ne vadhata jya bhavo, aavya veena thaay na chhutakaro
a jivanane to have banavavo che antima moko to maaro
|
|