Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3179 | Date: 01-May-1991
થાય ના થાય મિલાપ તારો રે પ્રભુ, અજાણ્યા આપણે તો નથી
Thāya nā thāya milāpa tārō rē prabhu, ajāṇyā āpaṇē tō nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3179 | Date: 01-May-1991

થાય ના થાય મિલાપ તારો રે પ્રભુ, અજાણ્યા આપણે તો નથી

  No Audio

thāya nā thāya milāpa tārō rē prabhu, ajāṇyā āpaṇē tō nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-05-01 1991-05-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14168 થાય ના થાય મિલાપ તારો રે પ્રભુ, અજાણ્યા આપણે તો નથી થાય ના થાય મિલાપ તારો રે પ્રભુ, અજાણ્યા આપણે તો નથી

રહે ના રહે મને ભલે યાદ એની રે, પ્રભુ યાદ તારી તો ભુંસાતી નથી

છે તું તો સદા પૂર્ણ રે પ્રભુ, કમી તને તો કોઈ વાતની નથી

હરપળે વરતાય કમી તો મને, પૂર્ણતાને હજી હું તો પામ્યો નથી

કાર્ય તારાં તો સદા થાતાં રહે, કોઈ યત્નોની તને તો જરૂર નથી

યત્નો સદા હું તો કરતો રહું, સફળતા સહુ યત્નોને વરતી નથી

છે સર્વશક્તિમાન તું તો પ્રભુ, તારી શક્તિને તો સીમા નથી

છું તારી શક્તિને ઝંખતો હું બાળ તારો, તારી શક્તિ વિના બીજી શક્તિ નથી

આવવું છે પાસે તારી તો મારે, તારે ક્યાંય જવાની જરૂર નથી

બનવા દેજે મને સદા તો તારો, તું બને કે ના બને, રાહ એની જોવી નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thāya nā thāya milāpa tārō rē prabhu, ajāṇyā āpaṇē tō nathī

rahē nā rahē manē bhalē yāda ēnī rē, prabhu yāda tārī tō bhuṁsātī nathī

chē tuṁ tō sadā pūrṇa rē prabhu, kamī tanē tō kōī vātanī nathī

harapalē varatāya kamī tō manē, pūrṇatānē hajī huṁ tō pāmyō nathī

kārya tārāṁ tō sadā thātāṁ rahē, kōī yatnōnī tanē tō jarūra nathī

yatnō sadā huṁ tō karatō rahuṁ, saphalatā sahu yatnōnē varatī nathī

chē sarvaśaktimāna tuṁ tō prabhu, tārī śaktinē tō sīmā nathī

chuṁ tārī śaktinē jhaṁkhatō huṁ bāla tārō, tārī śakti vinā bījī śakti nathī

āvavuṁ chē pāsē tārī tō mārē, tārē kyāṁya javānī jarūra nathī

banavā dējē manē sadā tō tārō, tuṁ banē kē nā banē, rāha ēnī jōvī nathī
Scan Image

Gujarati Bhajan no. 3179 by Satguru Devendra Ghia - Kaka
First...317831793180...Last