1991-05-08
1991-05-08
1991-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14178
સુખશાંતિ જગમાં હૈયે તો સહુને સ્થાપો
સુખશાંતિ જગમાં હૈયે તો સહુને સ્થાપો
રે પ્રભુ, વસમા દિનને વિદાય જલદી આપો (2)
રાત પછી દિનને તો લાવો, દુઃખનો સૂરજ હવે ડુબાડો - રે પ્રભુ...
વેર ઝેરનાં બીજ હૈયેથી તો સદા હટાવો - રે પ્રભુ...
કુકર્મોના બીજ હૈયેથી તો સદા મિટાવો - રે પ્રભુ...
કરવા સદ્કર્મો તો જગમાં, પ્રેરણા તો સદા આપો - રે પ્રભુ...
કણેકણમાં ને અણુએ અણુમાં તને નીરખવા દૃષ્ટિ આપો - રે પ્રભુ...
ડગમગતા અમારા વિશ્વાસને, સ્થિરતા હવે તો આપો - રે પ્રભુ...
પંથ ભૂલેલા અમને, સાચો રાહ હવે તો બતલાવો - રે પ્રભુ...
યાદ તમારી હૈયે જગાવી એ યાદમાં અમને તો ડુબાડો - રે પ્રભુ...
અમ હૈયે તો સદા હવે, ધારા સંતોષની વહાવો - રે પ્રભુ...
મોહ, માયા ને મમતામાંથી, અમને દૂર સદા તો રાખો - રે પ્રભુ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhaśāṁti jagamāṁ haiyē tō sahunē sthāpō
rē prabhu, vasamā dinanē vidāya jaladī āpō (2)
rāta pachī dinanē tō lāvō, duḥkhanō sūraja havē ḍubāḍō - rē prabhu...
vēra jhēranāṁ bīja haiyēthī tō sadā haṭāvō - rē prabhu...
kukarmōnā bīja haiyēthī tō sadā miṭāvō - rē prabhu...
karavā sadkarmō tō jagamāṁ, prēraṇā tō sadā āpō - rē prabhu...
kaṇēkaṇamāṁ nē aṇuē aṇumāṁ tanē nīrakhavā dr̥ṣṭi āpō - rē prabhu...
ḍagamagatā amārā viśvāsanē, sthiratā havē tō āpō - rē prabhu...
paṁtha bhūlēlā amanē, sācō rāha havē tō batalāvō - rē prabhu...
yāda tamārī haiyē jagāvī ē yādamāṁ amanē tō ḍubāḍō - rē prabhu...
ama haiyē tō sadā havē, dhārā saṁtōṣanī vahāvō - rē prabhu...
mōha, māyā nē mamatāmāṁthī, amanē dūra sadā tō rākhō - rē prabhu...
|
|