Hymn No. 3191 | Date: 10-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-10
1991-05-10
1991-05-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14180
માનવ તો છે મિશ્રણ એવું, રહ્યું છે ખુદ મૂંઝાતું ને મૂંઝવતું
માનવ તો છે મિશ્રણ એવું, રહ્યું છે ખુદ મૂંઝાતું ને મૂંઝવતું કદી સદ્ગુણો આવે ઉપર, કદી કુકર્મોમાં જાય એ તો દોડયું ક્ષણમાં વેરઝેરમાં રાચે, ક્ષણમાં પ્રેમમાં જાય એ ડુબ્યું કદી નમ્રતામાં જાય એ ડુબી, રહે કદી તો અભિમાનમાં ફૂલ્યું છે જગ તો સ્વપ્ન પ્રભુનું, રહે માનવ ખુદ સ્વપ્નમાં ડુબ્યું ગજું છે ભલે એનું તો નાનું, વિરાટને પ્હોંચવા રહે એ તો મથતું રહે દુનિયા સારી એ જોતું, જોવું ખુદને, સદા એ તો ભૂલતું સદા રહે કાંઈ ને કાંઈ એ કરતું, કરવા જેવું કરવાનું એ તો ચૂક્તું હોય ભલે ડહાપણ એમાં જેટલું, રહે એ તો ઉભરાતું ને ઉભરાતું છે પ્રભુની એ તો કૃતિ, પામવા પ્રભુને રહેતું એ તો મથતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manav to che mishrana evum, rahyu che khuda munjatum ne munjavatum
kadi sadguno aave upara, kadi kukarmo maa jaay e to dodyu
kshanamam verajeramam vengeance, kshanamam prem maa jaay e dubyum
kadi nanratamam jaay e dubyum kadi nanratamaga to jaay e dubi, rahapim the prahum
chum, rahapimna manav khuda svapnamam dubyum
gajum che bhale enu to nanum, viratane phonchava rahe e to mathatum
rahe duniya sari e jotum, jovum khudane, saad e to bhulatum
saad rahe kai ne kai e karatum, karva jevu karavanum e to chuktum
dahap, hoy bhale rahe e to ubharatum ne ubharatum
che prabhu ni e to kriti, paamva prabhune rahetu e to mathatum
|
|