Hymn No. 3197 | Date: 12-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-12
1991-05-12
1991-05-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14186
જેમાં જેનું મન નથી, કાર્ય જલદી પૂરું એ તો થાતું નથી
જેમાં જેનું મન નથી, કાર્ય જલદી પૂરું એ તો થાતું નથી કારણ વિના કાંઈ બનતું નથી, ગોત્યું કારણ જલદી જડતું નથી આધાર સતત જે ગોતતો રહે, પગભર ઊભો એ રહી શક્તો નથી મનમાં જાગે તો ઘણું ઘણું, બધું એ તો પૂરું થાતું નથી નિષ્ફળતા તો કોઈ માંગતું નથી, સફળતા સહુને મળતી નથી વેરઝેરના બીજ જાગે ને શમે, વેરઝેર તો કોઈને જોઈતું નથી કોઈને કોઈ વાતે તો દુઃખ લાગે, દુઃખ લાગ્યા વિના રહેતું નથી સોંપ્યું કામ તો, આવડત વિના, સરખું પૂરું એ તો થાતું નથી સંસારમાં વેરાગ્ય જાગ્યા વિના, પ્રભુભક્તિ તો ટકતી નથી ગોતવા બેસો કારણ કર્મોનાં, જલદી એ તો જડતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jemam jenum mann nathi, karya jaladi puru e to thaatu nathi
karana veena kai banatum nathi, gotyum karana jaladi jadatum nathi
aadhaar satata per gotato rahe, pagabhara ubho e rahi shakto nathi
mann maa hunt to ghanu ghanum, badhu e to puru thaatu nathi
nishphalata to koi mangatum nathi, saphalata sahune malati nathi
verajerana beej jaage ne shame, verajera to koine joitum nathi
koine koi vate to dukh lage, dukh laagya veena rahetu nathi
sompyum kaam to, aavadat vina, sarakhum puru e
to takati nathi
gotava beso karana karmonam, jaladi e to jadata nathi
|
|