Hymn No. 3212 | Date: 24-May-1991
|
|
Text Size |
 |
 |
પ્રભુ તમે, અંતરમાં આવો, હવે અંતર ના રાખો
Prabhu Tame, Antarma Aavo, Have Antar Na Rakho
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-05-24
1991-05-24
1991-05-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14201
પ્રભુ તમે, અંતરમાં આવો, હવે અંતર ના રાખો
પ્રભુ તમે, અંતરમાં આવો, હવે અંતર ના રાખો વીત્યા વિયોગમાં દિવસો ઘણા, હવે વિયોગ તો કાપો અણુ અણુમાં કરી વેદના ઊભી, હવે વેદના તો શમાવો દિલમાં તો છે ઝંખના તમારી, હવે ઝંખના તો જાણો આવો આવો રહ્યા કરતા અમે, હવે આવતા ના અચકાવો રાતદિન જોઈ રહ્યા રાહ તમારી, ના રાહ હવે જોવડાવો સંસારસાગરે ચાલે નાવડી મારી, સુકાન એનું તમે સંભાળો શત્રુઓ છે જીવનમાં ઝાઝા, એનાથી અમને બચાવો સમજ નથી અમમાં તો ઝાઝી, સાચું અમને તો સમજાવો જોઈતું નથી સુખ બીજું જીવનમાં, તવ દર્શનનું સુખ આપો
https://www.youtube.com/watch?v=2NPSOXaXbww
Satguru Shri Devendra Ghia (Kaka)
પ્રભુ તમે, અંતરમાં આવો, હવે અંતર ના રાખો વીત્યા વિયોગમાં દિવસો ઘણા, હવે વિયોગ તો કાપો અણુ અણુમાં કરી વેદના ઊભી, હવે વેદના તો શમાવો દિલમાં તો છે ઝંખના તમારી, હવે ઝંખના તો જાણો આવો આવો રહ્યા કરતા અમે, હવે આવતા ના અચકાવો રાતદિન જોઈ રહ્યા રાહ તમારી, ના રાહ હવે જોવડાવો સંસારસાગરે ચાલે નાવડી મારી, સુકાન એનું તમે સંભાળો શત્રુઓ છે જીવનમાં ઝાઝા, એનાથી અમને બચાવો સમજ નથી અમમાં તો ઝાઝી, સાચું અમને તો સમજાવો જોઈતું નથી સુખ બીજું જીવનમાં, તવ દર્શનનું સુખ આપો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu tame, antar maa avo, have antar na rakho
vitya viyogamam divaso ghana, have viyoga to kapo
anu anumam kari vedana ubhi, have vedana to shamavo
dil maa to che jankhana tamari, have jankhana to jano
aavo avo achakya ratadina, have na rahya
karta ame joi rahya raah tamari, na raah have jovadavo
sansarasagare chale navadi mari, sukaan enu tame sambhalo
shatruo che jivanamam jaja, enathi amane bachavo
samaja nathi amamam to jaji, saachu amane to samajavo
joanhaam baman, sivsha java sivshijum nathi
|