Hymn No. 3215 | Date: 27-May-1991
|
|
Text Size |
 |
 |
1991-05-27
1991-05-27
1991-05-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14204
જાણવા તો સહુ ઉત્સુક તો જીવનમાં, કે પ્રભુ કોણ છે ને ક્યાં છે
જાણવા તો સહુ ઉત્સુક તો જીવનમાં, કે પ્રભુ કોણ છે ને ક્યાં છે કરવા ઓળખાણ પ્રભુની, ઉત્સુક તો છે સહુ કોઈ તો જગમાં કરવા વાતો તો પ્રભુ સાથે, ઉત્સુક તો છે સહુ કોઈ તો જગમાં સહુ કોઈ તો છે ઉત્સુક તો જીવનમાં, દુઃખ પ્રભુ પાસે રડવા તો જગમાં સહુ કોઈ તો છે ઉત્સુક તો જીવનમાં, પામવા પ્રભુનો પ્રેમ તો જગમાં સહુ કોઈ તો તલસી રહ્યા છે જીવનમાં, મેળવવા સાથ પ્રભુનો તો જગમાં સહુ કોઈ તો ચાહે છે જીવનમાં, મેળવવા શક્તિ પ્રભુની તો જગમાં મળે એંધાણ પ્રભુ કોઈને મળ્યાના, ચાહે એને મળવા સહુ તો જગમાં જાણે ના ભલે થાશે હાલ મળતા, એના કેવા તો આ જગમાં કોઈ એક કારણે, કોઈ બીજા કારણે, ચાહે છે મળવા પ્રભુને તો જગમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janava to sahu utsuka to jivanamam, ke prabhu kona che ne kya che
karva olakhana prabhuni, utsuka to che sahu koi to jag maa
karva vato to prabhu sathe, utsuka to che sahu koi to jag maa
sahu koi to che utsukam pram, du jhase utsuka to jag maa
sahu koi to che utsuka to jivanamam, paamva prabhu no prem to jag maa
sahu koi to talsi rahya che jivanamam, melavava saath prabhu no to jag maa
sahu koi to chahe che jivanamamam, melavava end to shaan
prabhava sahe mal, melavava end toakti prabhava saw to jag maa
jaane na bhale thashe hala malata, ena keva to a jag maa
koi ek karane, koi beej karane, chahe che malava prabhune to jag maa
|
|