Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3221 | Date: 30-May-1991
છે તારા હાથમાં તો બધું રે પ્રભુ, છે તારા હાથમાં તો બધું
Chē tārā hāthamāṁ tō badhuṁ rē prabhu, chē tārā hāthamāṁ tō badhuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3221 | Date: 30-May-1991

છે તારા હાથમાં તો બધું રે પ્રભુ, છે તારા હાથમાં તો બધું

  No Audio

chē tārā hāthamāṁ tō badhuṁ rē prabhu, chē tārā hāthamāṁ tō badhuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-05-30 1991-05-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14210 છે તારા હાથમાં તો બધું રે પ્રભુ, છે તારા હાથમાં તો બધું છે તારા હાથમાં તો બધું રે પ્રભુ, છે તારા હાથમાં તો બધું

શું લેવું, ને શું દેવું, છે એ તારા હાથમાં પ્રભુ, છે તારા હાથમાં બધું

શું કરવું, શું ના કરવું રે પ્રભુ, નથી તારે તો કોઈને પૂછવું પડતું

ક્યારે કરશે તું શું, ક્યારે ના કરશે તું, ના કોઈ એ તો કહી શક્તું

કાજળઘેર્યા અંધકારમાં રે પ્રભુ, બિંદુ પ્રકાશનું ઊભું તો તું કરી દેતું

હર કાર્યમાં ને હર વિચારમાં રે પ્રભુ, રહે તારું બિંદુ તો ઝળહળતું

વામનમાંથી વિરાટ બનાવે રે પ્રભુ, વિરાટને પણ વામન બનાવે તું

કોઈ આવે તો અકડતું, કોઈ કરગરતું રહે, તારું ધાર્યુ તો સદા થાતું

કોઈ સમજે ના સમજે તને રે પ્રભુ, તારું મન તો સહુને સમજી જાતું

કરે જ્યાં તું નિર્ણય, તારે દેવું કે ના દેવું, ના કોઈ તને અટકાવી શક્તું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tārā hāthamāṁ tō badhuṁ rē prabhu, chē tārā hāthamāṁ tō badhuṁ

śuṁ lēvuṁ, nē śuṁ dēvuṁ, chē ē tārā hāthamāṁ prabhu, chē tārā hāthamāṁ badhuṁ

śuṁ karavuṁ, śuṁ nā karavuṁ rē prabhu, nathī tārē tō kōīnē pūchavuṁ paḍatuṁ

kyārē karaśē tuṁ śuṁ, kyārē nā karaśē tuṁ, nā kōī ē tō kahī śaktuṁ

kājalaghēryā aṁdhakāramāṁ rē prabhu, biṁdu prakāśanuṁ ūbhuṁ tō tuṁ karī dētuṁ

hara kāryamāṁ nē hara vicāramāṁ rē prabhu, rahē tāruṁ biṁdu tō jhalahalatuṁ

vāmanamāṁthī virāṭa banāvē rē prabhu, virāṭanē paṇa vāmana banāvē tuṁ

kōī āvē tō akaḍatuṁ, kōī karagaratuṁ rahē, tāruṁ dhāryu tō sadā thātuṁ

kōī samajē nā samajē tanē rē prabhu, tāruṁ mana tō sahunē samajī jātuṁ

karē jyāṁ tuṁ nirṇaya, tārē dēvuṁ kē nā dēvuṁ, nā kōī tanē aṭakāvī śaktuṁ
Scan Image

Gujarati Bhajan no. 3221 by Satguru Devendra Ghia - Kaka
First...322032213222...Last