Hymn No. 3243 | Date: 19-Jun-1991
મળશે ના જગમાં વિશાળ હૈયું, પ્રભુના જેવું બીજું તો ના રે, બીજું ના
malaśē nā jagamāṁ viśāla haiyuṁ, prabhunā jēvuṁ bījuṁ tō nā rē, bījuṁ nā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-06-19
1991-06-19
1991-06-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14232
મળશે ના જગમાં વિશાળ હૈયું, પ્રભુના જેવું બીજું તો ના રે, બીજું ના
મળશે ના જગમાં વિશાળ હૈયું, પ્રભુના જેવું બીજું તો ના રે, બીજું ના
મળશે ના સૂક્ષ્મ દૃષ્ટિ, પ્રભુ જેવી જગમાં તો, બીજી તો ના રે, બીજી ના
મળશે ના શક્તિશાળી તો જગમાં એના જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના પાવનકારી જગમાં તો એના જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં નિરંહકારી તો એના જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં પરમઉપકારી તો એના જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં તો પરમકૃપાળુ તો એના જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં તો પરમહિતકારી તો એના જેવા તો બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં તો પરમ નિઃસ્વાર્થી તો એને જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં તો પરમ દુઃખહારી તો એનો જેવા તો, બીજો તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં તો પરમ મમતાભર્યા તો, એના જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
મળશે ના જગમાં તો હાજરાહજૂર તો, એના જેવા તો, બીજા તો ના રે, બીજા તો ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malaśē nā jagamāṁ viśāla haiyuṁ, prabhunā jēvuṁ bījuṁ tō nā rē, bījuṁ nā
malaśē nā sūkṣma dr̥ṣṭi, prabhu jēvī jagamāṁ tō, bījī tō nā rē, bījī nā
malaśē nā śaktiśālī tō jagamāṁ ēnā jēvā tō, bījā tō nā rē, bījā tō nā
malaśē nā pāvanakārī jagamāṁ tō ēnā jēvā tō, bījā tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ niraṁhakārī tō ēnā jēvā tō, bījā tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ paramaupakārī tō ēnā jēvā tō, bījā tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ tō paramakr̥pālu tō ēnā jēvā tō, bījā tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ tō paramahitakārī tō ēnā jēvā tō bījā tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ tō parama niḥsvārthī tō ēnē jēvā tō, bījā tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ tō parama duḥkhahārī tō ēnō jēvā tō, bījō tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ tō parama mamatābharyā tō, ēnā jēvā tō, bījā tō nā rē, bījā tō nā
malaśē nā jagamāṁ tō hājarāhajūra tō, ēnā jēvā tō, bījā tō nā rē, bījā tō nā
|