Hymn No. 3245 | Date: 20-Jun-1991
|
|
Text Size |
 |
 |
1991-06-20
1991-06-20
1991-06-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14234
મૂકી નથી શક્તો વિશ્વાસ રે માનવ, માનવ પર તો કયા આધારે
મૂકી નથી શક્તો વિશ્વાસ રે માનવ, માનવ પર તો કયા આધારે રહ્યો છે મૂકી રે વિશ્વાસ તો પ્રભુ પર, દેખાતો નથી તોયે, કયા આધારે રહી નથી શક્તો રે વિશ્વાસ તો ખુદમાં રે માનવ, તો કયા આધારે હોય જે હકીકત, નથી તોયે સ્વીકારી શક્તો રે માનવ, તો કયા આધારે જોયા નથી, જાણ્યા નથી પ્રભુને તો જેણે, એના તરફ ખેંચાય છે કયા આધારે નિર્લેપ રહી, રહ્યું છે જીવન તો ચાલતું ને ચાલતું જગમાં, તો ક્યા આધારે દેખાય ના પ્રેમના તાતણા, રહ્યા છે જગમાં ખેંચી તો સહુને, ક્યા આધારે રહ્યું છે આ તન તો, કાર્ય કરતું ને કરતું, જગમાં, કરતું તો કયા આધારે પ્હોંચે પ્રભુને તો પોકાર રે માનવનો, પ્હોંચે છે એ તો કયા આધારે ટક્યા નથી રે, ટકવાના નથી, અહં ને અભિમાન તો જગમાં તો કયા આધારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
muki nathi shakto vishvas re manava, manav paar to kaaya aadhare
rahyo che muki re vishvas to prabhu para, dekhato nathi toye, kaaya aadhare
rahi nathi shakto re vishvas to khudamam re manava, to kaaya aadhare
hoy je hakikata , to kaaya aadhare
joya nathi, janya nathi prabhune to those, ena taraph khenchaya che kaaya aadhare
nirlepa rahi, rahyu che jivan to chalatu ne chalatu jagamam, to kya aadhare
dekhaay na prem na tatana, rahya che ad jagamune rahyu
khenchiya sah a tana to, karya kartu ne karatum, jagamam, kartu to kaaya aadhare
phonche prabhune to pokaar re manavano, phonche che e to kaaya aadhare
takya nathi re, takavana nathi, aham ne abhiman to jag maa to kaaya aadhare
|