1991-06-21
1991-06-21
1991-06-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14236
ફૂટી જ્યાં વિચારોને તો પાંખો રે, ઊડવાના રે ભાઈ, એ તો ઊડવાના

ફૂટયા જ્યાં મુખમાં તો દાંતો રે, ખાવાના રે ભાઈ, એ તો ખાવાના
મળ્યાં જ્યાં લાંબા ગાળે મિત્રો રે, વાતો એ તો કરવાના રે ભાઈ, એ તો કરવાના
લાગી જ્યાં પેટમાં તો ભૂખની રે આગ, ખાવાનું એ તો માગવાના રે ભાઈ, એ તો માગવાના
છૂટી ના આદત તો જેની રે, આદત મુજબ એ તો, વરતવાના રે ભાઈ, એ તો વરતવાના
છે માનવ માનવમાં અંશ તો પ્રભુના, એકબીજાને પ્રેમ કરવાના રે ભાઈ, એ તો કરવાના
કર્યાં કર્મો જાણ્યે અજાણ્યે ફળ એનું એ તો દેવાના રે ભાઈ, એ તો દેવાના,
ના જાણે ભલે બીજી ભાષા, ભાવની ભાષા એ તો સમજવાના રે ભાઈ, સમજવાના
અંતરમાં રહે ઊછળતા જે ભાવો, ઉપર એ તો આવવાના રે ભાઈ, એ તો આવવાના
રહ્યા જે જીવનમાં તો સાથે ને સાથે, એકબીજા પ્રત્યે ખેંચાવાના રે ભાઈ, એ તો ખેંચાવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
phūṭī jyāṁ vicārōnē tō pāṁkhō rē, ūḍavānā rē bhāī, ē tō ūḍavānā
phūṭayā jyāṁ mukhamāṁ tō dāṁtō rē, khāvānā rē bhāī, ē tō khāvānā
malyāṁ jyāṁ lāṁbā gālē mitrō rē, vātō ē tō karavānā rē bhāī, ē tō karavānā
lāgī jyāṁ pēṭamāṁ tō bhūkhanī rē āga, khāvānuṁ ē tō māgavānā rē bhāī, ē tō māgavānā
chūṭī nā ādata tō jēnī rē, ādata mujaba ē tō, varatavānā rē bhāī, ē tō varatavānā
chē mānava mānavamāṁ aṁśa tō prabhunā, ēkabījānē prēma karavānā rē bhāī, ē tō karavānā
karyāṁ karmō jāṇyē ajāṇyē phala ēnuṁ ē tō dēvānā rē bhāī, ē tō dēvānā,
nā jāṇē bhalē bījī bhāṣā, bhāvanī bhāṣā ē tō samajavānā rē bhāī, samajavānā
aṁtaramāṁ rahē ūchalatā jē bhāvō, upara ē tō āvavānā rē bhāī, ē tō āvavānā
rahyā jē jīvanamāṁ tō sāthē nē sāthē, ēkabījā pratyē khēṁcāvānā rē bhāī, ē tō khēṁcāvānā
|