1991-06-26
1991-06-26
1991-06-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14244
કંઈક તારું કહ્યું હું તો કરું, કંઈક મારું કહ્યું તું કર

રે માડી, કંઈક આવું તું કર માડી, કંઈક આવુ તું કર
રહું હું તો તારી પાસે, રહે તું તો મારી પાસે - રે માડી...
રહું મસ્ત હું તો તારા ધ્યાને, રાખજે ધ્યાન તું તો મારું - રે માડી...
રહું મસ્ત હું તો તારા ચિંતને, રાખજે ચિંતનમાં મને તારા - રે માડી ...
ભુલાવજે ના મુજને તુજ હૈયેથી, ભૂલું ના તુજને મુજ હૈયેથી - રે માડી...
આવજે દોડી તું મારા દ્વારે, દોડી આવું હું તો તારા દ્વારે - રે માડી...
વિશ્વાસ રાખ્યો છે તેં મુજ પર, રહું હું તો તારા વિશ્વાસે - રે માડી...
જગસમજણ ત્યજી દઉં, રહું તારી સમજણમાં હું તો સદાય- રે માડી...
માયાને રહું સદા ભૂલતો, રહું તારી યાદમાં તો ડૂબતો - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kaṁīka tāruṁ kahyuṁ huṁ tō karuṁ, kaṁīka māruṁ kahyuṁ tuṁ kara
rē māḍī, kaṁīka āvuṁ tuṁ kara māḍī, kaṁīka āvu tuṁ kara
rahuṁ huṁ tō tārī pāsē, rahē tuṁ tō mārī pāsē - rē māḍī...
rahuṁ masta huṁ tō tārā dhyānē, rākhajē dhyāna tuṁ tō māruṁ - rē māḍī...
rahuṁ masta huṁ tō tārā ciṁtanē, rākhajē ciṁtanamāṁ manē tārā - rē māḍī ...
bhulāvajē nā mujanē tuja haiyēthī, bhūluṁ nā tujanē muja haiyēthī - rē māḍī...
āvajē dōḍī tuṁ mārā dvārē, dōḍī āvuṁ huṁ tō tārā dvārē - rē māḍī...
viśvāsa rākhyō chē tēṁ muja para, rahuṁ huṁ tō tārā viśvāsē - rē māḍī...
jagasamajaṇa tyajī dauṁ, rahuṁ tārī samajaṇamāṁ huṁ tō sadāya- rē māḍī...
māyānē rahuṁ sadā bhūlatō, rahuṁ tārī yādamāṁ tō ḍūbatō - rē māḍī...
|
|