Hymn No. 3262 | Date: 30-Jun-1991
|
|
Text Size |
 |
 |
1991-06-30
1991-06-30
1991-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14251
ના મનને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો રે
ના મનને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો રે, રે, જીવનમાં હું તો, એનો દાસનો દાસ તો બની ગયો ના વૃત્તિને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં... ના કામને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં... ના દુઃખને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં... ના શંકાને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં.. ના ઇર્ષ્યાને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં.. ના આળસને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં... ના વેરને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં... ના અહંને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં... ના વિકારોને હું તો નાથી શક્યો, ના સ્વામી એનો હું તો બની શક્યો - રે, જીવનમાં... જ્યાં દાસનો દાસ એનો હું તો બની ગયો, જીવનમાં રોતો ને રોતો હું તો રહ્યો - રે, જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na mann ne hu to nathi shakyo, na svami eno hu to bani shakyo re,
re, jivanamam hu to, eno dasano dasa to bani gayo
na vrutti ne hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ...
na kamane hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ...
na duhkh ne hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ...
na shankane hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ..
na irshyane hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ..
na alasane hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam. ..
na verane hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ...
na ahanne hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ...
na vikarone hu to nathi shakyo, na svami eno hu to bani shakyo - re, jivanamam ...
jya dasano dasa eno hu to bani gayo , jivanamam roto ne roto hu to rahyo - re, jivanamam
|