Hymn No. 3270 | Date: 05-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-05
1991-07-05
1991-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14259
વિનંતી કરતો ને કરતો રહ્યો રે પ્રભુ ઉરે તેં એ ના ધર્યું
વિનંતી કરતો ને કરતો રહ્યો રે પ્રભુ ઉરે તેં એ ના ધર્યું આખર તેં તો એ જ કર્યું, તારું ધાર્યું તો તેં કર્યું મૂંઝાયો હતો જ્યાં જીવનમાં, ત્યારે તો પ્રભુ તને તો મેં કહ્યું - આખર... આશા હતી ઉરે તો ઘણી, કરશે આ વેળા તો મારું તો કહ્યું - આખર... હતો ને છે, તું એક જ તો મારો, જીવનમાં એથી તને તો કહ્યું સમજાતું નથી હજી મને રે પ્રભુ, કરતા મારું તને તો શું નડયું - આખર... હતી જરૂરિયાત મને એની તો ઝાઝી, તેથી તને તો મેં કહ્યું સમજાયું ના, હતું શું મનમાં તો તારા, તેથી તો તેં આવું કર્યું - આખર... છે ત્રણે કાળનો પટ ખુલ્લો તારી પાસે, તને તો એ સૂઝ્યું હતો ઘેરાયેલો પરિસ્થિતિથી તો હું, તેથી તને તો મેં કહ્યું - આખર...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vinanti karto ne karto rahyo re prabhu ure te e na dharyu
akhara te to e j karyum, taaru dharyu to te karyum
munjayo hato jya jivanamam, tyare to prabhu taane to me kahyu - akhara ...
aash hati ure to ghani, karshe a vela to maaru to kahyu - akhara ...
hato ne chhe, tu ek j to maro, jivanamam ethi taane to kahyu
samajatum nathi haji mane re prabhu, karta maaru taane to shu nadayum - akhara ...
hati jaruriyata mane eni to jaji, tethi taane to me kahyu
samajayum na, hatu shu mann maa to tara, tethi to te avum karyum - akhara ...
che trane kalano pata khullo taari pase, taane to e sujyum
hato gherayelo paristhitithi to hum, tethi taane to me kahyu - akhara .. .
|
|