Hymn No. 3272 | Date: 06-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-06
1991-07-06
1991-07-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14261
હજી તો એમ છે, હજી તો એમ છે, પ્રભુ હજી તો એમ છે
હજી તો એમ છે, હજી તો એમ છે, પ્રભુ હજી તો એમ છે રચી છે સૃષ્ટિ જ્યારથી તો તેં, સૂર્ય, ચંદ્ર તો ઊગે ને આથમે છે - હજી... જીવ તો જગતમાં આવે ને જાય છે, ના હજી એ તો અટક્યા છે - હજી... સાગરમાં ભરતી ને ઓટ આવે છે, હજી એ તો ચાલુ ને ચાલુ છે - હજી... હરેક હૈયું જીવનમાં, કોઈને કોઈનો પ્યાર તો ઝંખતું રહ્યું છે - હજી... જગતમાં માનવ તો, પાપ ને પુણ્ય હજી તો કરતો રહ્યો છે - હજી... આજ ભી માનવ માનવને, જગતમાં તો રહેંસતો રહ્યો છે - હજી... વિકારો ને વિકારોમાં માનવ આજ ભી, જગતમાં ડૂબતો રહ્યો છે - હજી... સુખદુઃખની છાયામાંથી માનવ આજ ભી, પસાર થાતો રહ્યો છે - હજી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haji to ema chhe, haji to ema chhe, prabhu haji to ema che
raachi che srishti jyarathi to tem, surya, chandra to uge ne athame che - haji ...
jiva to jagat maa aave ne jaay chhe, na haji e to atakya che - haji ...
sagar maa bharati ne oot aave chhe, haji e to chalu ne chalu che - haji ...
hareka haiyu jivanamam, koine koino pyaar to jankhatum rahyu che - haji ...
jagat maa manav to, paap ne punya haji to karto rahyo che - haji ...
aaj bhi manav manavane, jagat maa to rahensato rahyo che - haji ...
vikaro ne vikaaro maa manav aaj bhi, jagat maa dubato rahyo che - haji ...
sukh dukh ni chhayamanthi manyo che - haji, pasara thaato ..
|