Hymn No. 3276 | Date: 08-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-08
1991-07-08
1991-07-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14265
કોઈ એકવાર કહેશે, કોઈ બે વાર કહેશે, કાયમ તો કોઈ કહેવાનું નથી
કોઈ એકવાર કહેશે, કોઈ બે વાર કહેશે, કાયમ તો કોઈ કહેવાનું નથી કોઈ એકવાર સમજાવે, કોઈ બે વાર સમજાવે, કાયમ તો કોઈ સમજાવવાનું નથી કોઈ એકવાર માને, કોઈ બે વાર માને, કાયમ તો કોઈ માનવાનું નથી કોઈ એકવાર ભૂલ ચલાવે, કોઈ બે વાર ચલાવે, કાયમ તો કોઈ ચલાવવાનું નથી કોઈ એકવાર સાથ દે, કોઈ બે વાર દે, કાયમ તો કોઈ સાથ દેવાનું નથી કોઈ એકવાર ના કહે, કોઈ બે વાર ના કહે, કાયમ તો કોઈ ના કહેવાનું નથી કોઈ એકવાર સહન કરે, કોઈ બે વાર કરે, કાયમ તો કોઈ સહન કરવાનું નથી કોઈ એકવાર ખોટું કહે, કોઈ બે વાર કહે, કાયમ કોઈ ખોટું તો કહેવાનું નથી કોઈ એકવાર રડશે, કોઈ બે વાર રડશે, કાયમ કોઈ કંઈ રડવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi ekavara kaheshe, koi be vaar kaheshe, kayam to koi kahevanum nathi
koi ekavara samajave, koi be vaar samajave, kayam to koi samajavavanum nathi
koi ekavara mane, koi be vaar mane, kayam to koi bh beavanum
e chala kavara nathi chalave, kayam to koi chalavavanum nathi
koi ekavara saath de, koi be vaar de, kayam to koi saath devaanu nathi
koi ekavara na kahe, koi be vaar na kahe, kayam to koi na kahevanum nathi
koi ekavara sahan kare, ko kayam to koi sahan karavanum nathi
koi ekavara khotum kahe, koi be vaar kahe, kayam koi khotum to kahevanum nathi
koi ekavara radashe, koi be vaar radashe, kayam koi kai radavanum nathi
|