Hymn No. 3278 | Date: 11-Jul-1991
|
|
Text Size |
 |
 |
ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય
Dhanya Thai Javaay, Dhanya Thai Javaay, Dhanya Thai Javaay
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-07-11
1991-07-11
1991-07-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14267
ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય
ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય, ધન્ય થઈ જવાય બાપા તારા આશીર્વાદની જો, એક ઝલક મળી જાય સમજાઈ નથી રાહ જીવનની સાચી, રાહ સાચી એ સમજાઈ જાય રોમેરોમમાં, તારા નામની, આનંદની લહેરી છવાઈ જાય શ્વાસે શ્વાસે, તારા નામના સૂરો જો ઊઠતા જાય અંતરના ડાઘ તો મારા, તારા નામે તો ધોવાતા જાય હૈયામાંથી મારા તારાના ભેદ જો, નિર્મૂળ થઈ જાય મારા અંતરમાં, તારી હસતી છબી જો છવાઈ જાય જીવનમાં ડગલે ડગલે આવતી અડચણમાં, તારા બાળને સહારો મળી જાય બાપા તેં તો સુધાર્યા અનેકને, તારો આ બાળ ભી સુધરી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhanya thai javaya, dhanya thai javaya, dhanya thai javaya
bapa taara ashirvadani jo, ek jalaka mali jaay
samajai nathi raah jivanani sachi, raah sachi e samajai jaay
romeromamam, taara namani, aanandani laheri chhavai
jaay shvase,
tarahata dagh to mara, taara naame to dhovata jaay
haiyamanthi maara taara na bhed jo, nirmula thai jaay
maara antaramam, taari hasati chhabi jo chhavai jaay
jivanamam dagale dagale aavati adachanamam, taara baalne saharo mali jaay
bapa an te to bharya
|