રે મન, ભાગ્ય છે તારું, નાળિયેર ભરેલું, જાણવા રે એને
રે મનવા, Do not be curious, રે મનવા Do not be curious
જોષીડા જોષ તારા જોશે, કોઈ પડશે સાચા તો કોઈ પડશે ખોટા
રે મનવા Do not take it serious, રે મનવા Do not take it serious
થાશે જીવનમાં તો કંઈક ધાર્યું, થાશે તો કંઈક અણગમતું
રે મનવા Do not be furious, રે મનવા Do not be furious
સાથ જગમાં તો લેવા પડશે, સાથ કંઈકને તો દેવા પડશે
રે મનવા Keep not your intention mischievous (2)
જીવનમાં અનુભવ તો મળશે ને મળતા એ તો રહેશે
રે મનવા Always consider your experience previous (2)
જીવન તો તારે જીવવું પડશે, ના સાથે કાંઈ લઈ જઈ શકશે
રે મનવા Always be religious, રે મનવા Always be religious
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)