Hymn No. 3284 | Date: 17-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-17
1991-07-17
1991-07-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14273
તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે
તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે પમાય એ તો પામે, લેવાય એ તે લે, બાકી ખાલી રહેતા આવ્યા છે ના રાખ્યા ભેદ તેં તો, ખેદ એ તો પામે, જે લેવાનું તો ચૂક્યા છે નિત્ય નિરંતર વ્હેતા રાખ્યા, કદી ના અટકાવ્યા ભક્તો એ તો પામ્યા છે રહ્યા એ તો વ્હેતા ને વ્હેતા કદી ના એ ખૂટયા, સદા એ તો ભરપૂર છે તારી મસ્તીમાં મસ્ત રહ્યા, મસ્ત જીવન જીવ્યા, એ તો જગજાહેર છે રહ્યા તારી સાથ, આવ્યા ભંડાર એને હાથ, ખાલી ના એ તો રહ્યા છે છે તું તો જગની માત, કરે ભક્ત સાથે વાત, ઇતિહાસે આ લખાયેલ છે દયાધરમની વાત ગાજે જગમાં તો માત, રહ્યા માનવ તોયે દયાહીન છે મચાવે માનવ બૂમરાણ, છો તમે ગુણોની ખાણ, ના જલદી એ તો સમજાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari shaktina bhandara, taara prem na bhandara, prabhu sahuna kaaje khulla che
pamaya e to pame, levaya e te le, baki khali raheta aavya che
na rakhya bhed te to, kheda e to pame, je levanum to chukya chya,
kadi nirantar vheta rakheta na atakavya bhakto e to panya che
rahya e to vheta ne vheta kadi na e khutaya, saad e to bharpur che
taari mastimam masta rahya, masta jivan jivya, e to jagajahera che
rahya taari satha, naya bhandar ene hatha, khaliya che
che tu to jag ni mata, kare bhakt saathe vata, itihase a lakhayela che
dayadharamani vaat gaaje jag maa to mata, rahya manav toye dayahina che
machave manav bumarana, chho tame gunoni khana, na jaladi e to samjaay che
|