Hymn No. 3291 | Date: 20-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-20
1991-07-20
1991-07-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14280
નફામાં સદા રાચનારા રે, ખોટનો ધંધો તું કરતો ના
નફામાં સદા રાચનારા રે, ખોટનો ધંધો તું કરતો ના મળ્યો છે મહામૂલો માનવ જનમ તને, વ્યર્થ તું વેડફતો ના કરી ઊભી ખોટી ઉપાધિ જીવનમાં, ચિંતામાં સતત તું ડૂબતો ના મૂકી વિશ્વાસ આંધળો અન્યમાં, જીવનમાં જોજે તું છેતરાતો ના કરવા પૂરી ખોટી બડાશો, જોજે શક્તિમાં તું તૂટતો ના ધ્યેય નક્કી કર્યા વગર જીવનમાં, જ્યાં ત્યાં તું ભટકતો ના લેણદેણ રાખજે તારી ચોખ્ખી જીવનમાં, દેણમાં તું ડૂબતો ના રાખજે વૃત્તિઓને સદા કાબૂમાં, જીવનમાં મિત્રોને તરછોડતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
naphamam saad rachanara re, khotano dhandho tu karto na
malyo che mahamulo manav janam tane, vyartha tu vedaphato na
kari ubhi khoti upadhi jivanamam, chintamam satata tu dubato na
muki visham vaas na andhalo tumhoto che
karim shoim shoim shoam tutato na
dhyeya nakki karya vagar jivanamam, jya tya tu bhatakato na
lenadena rakhaje taari chokhkhi jivanamam, denamam tu dubato na
rakhaje vrittione saad kabumam, jivanamam mitrone tarachhodato na
|
|