Hymn No. 3292 | Date: 21-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-21
1991-07-21
1991-07-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14281
જીવનમાં ચાહ્યો ન હોય પ્રેમ કોઈનો કદી, એવું તો કોઈ નથી
જીવનમાં ચાહ્યો ન હોય પ્રેમ કોઈનો કદી, એવું તો કોઈ નથી તણાયા ના હોય લોભમાં જીવનમાં તો કદી, એવું તો કોઈ નથી કરી ના હોય ભૂલો તો જીવનમાં રે કદી, એવું તો કોઈ નથી ચડયો ના હોય ક્રોધ કોઈ પર જીવનમાં રે કદી, એવું તો કોઈ નથી છૂટયો ના હોય વિશ્વાસ જીવનમાં જેનો તો કદી, એવું તો કોઈ નથી મર્યા ના હોય સગાવ્હાલાં જીવનમાં જેનાં તો કદી, એવું તો કોઈ નથી થયું ના હોય મનધાર્યું જેનું જીવનમાં તો કદી, એવું તો કોઈ નથી અનુભવ્યું ના હોય દુઃખ જીવનમાં જેણે તો કદી, એવું તો કોઈ નથી થયું ના હોય નુકસાન જીવનમાં જેનું તો કદી, એવું તો કોઈ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam chahyo na hoy prem koino kadi, evu to koi nathi
tanaya na hoy lobh maa jivanamam to kadi, evu to koi nathi
kari na hoy bhulo to jivanamam re kadi, evu to koi nathi
chadyo na hoy krodh to re ki paar jivanamam nathi
chhutyo na hoy vishvas jivanamam jeno to kadi, evu to koi nathi
marya na hoy sagavhalam jivanamam jenam to kadi, evu to koi nathi
thayum na hoy manadharyum jenum jivanamam to kadi, evu to koi you
evyumha an Na to koi nathi
thayum na hoy nukasana jivanamam jenum to kadi, evu to koi nathi
|
|