Hymn No. 3294 | Date: 22-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-22
1991-07-22
1991-07-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14283
આવશે નહીં, આવશે નહીં, જગમાં તારી સાથે તો કાંઈ આવશે નહીં
આવશે નહીં, આવશે નહીં, જગમાં તારી સાથે તો કાંઈ આવશે નહીં જવું છે જ્યાં તારે તો ત્યાં, તારું મનડું ભી તારી સાથે તો આવશે નહીં ગણ્યું ને માન્યું તનડાંને તેં, તારું કાયમ એ ભી તારી સાથે આવશે નહીં સ્વાર્થથી બંધાયા છે સહુ તો જગમાં, સ્વાર્થ વિના તો સાથે રહેશે નહીં રહ્યું ના બાળપણ, રહેશે ના જવાની, ઘડપણ ભી સાથે રહેશે નહીં રહ્યું ના સુખ, રહેશે ના દુઃખ, તારી સાથે તો કાંઈ આવશે નહીં રહી છે યાદો, દગો દેતી તો તને યાદો બધી ભી તો સાથે આવશે નહીં પડશે જરૂર તને, કરી કર્યું તેં ભેગું, એ ભી તારી સાથે તો આવશે નહીં નિઃસ્વાર્થની ધારા વહેશે જ્યાં હૈયામાં, એના વિના બધું કામ લાગશે નહીં ચોંટયું જ્યાં ચિત્ત તારું તો પ્રભુમાં, એના વિના બીજું કામ લાગશે નહીં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavashe nahim, aavashe nahim, jag maa taari saathe to kai aavashe nahi
javu che jya taare to tyam, taaru manadu bhi taari saathe to aavashe nahi
ganyum ne manyu tanadanne tem, taaru kayam e bhi taari saathe aavashe nahi
svarthathi, swarth chaahu veena to saathe raheshe nahi
rahyu na balapana, raheshe na javani, ghadapana bhi saathe raheshe nahi
rahyu na sukha, raheshe na duhkha, taari saathe to kai aavashe nahi
rahi che yado, dago deti to taane yado badhi bhi to satimhe aavashe saathe
bhi , kari karyum te bhegum, e bhi taari saathe to aavashe nahi
nihsvarthani dhara vaheshe jya haiyamam, ena veena badhu kaam lagashe nahi
chotyum jya chitt taaru to prabhumam, ena veena biju kaam lagashe nahi
|