1991-07-24
1991-07-24
1991-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14288
કરી લે સગપણ તો તું યાદ, જીવનમાં કામ એ તો લાગશે
કરી લે સગપણ તો તું યાદ, જીવનમાં કામ એ તો લાગશે
છે તું તો પ્રભુનું રે સંતાન, જીવનમાં યાદ તું એ રાખજે
બનવાનું છે તારે સાચા વારસદાર, જીવનમાં ધ્યાન તું એ રાખજે
છોડયા નથી માયાના તો તેં સાથ, જીવનમાં નડતર એ તો લાવશે
છવાયો છે તારા હૈયે જ્યાં અંધકાર, જીવનમાં સગપણ કામ લાગશે
છે એ તો સદા પ્રકાશ દેનાર, જીવનમાં કામ એ તો લાગશે
ભૂલ્યાં નથી સગપણ જ્યાં એ તો જરાય, જીવનમાં કામ એ તો લાગશે
છે પ્રેમથી સદા એ તો યાદ કરનાર, જીવનમાં કામ એ તો લાગશે
નથી કાંઈ એ તો દુઃખ દેનાર, જીવનમાં યાદ એ તો આવશે
રહ્યા છે એ તો સાથે ને છે સાથ દેનાર, જીવનમાં કામ એ તો લાગશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī lē sagapaṇa tō tuṁ yāda, jīvanamāṁ kāma ē tō lāgaśē
chē tuṁ tō prabhunuṁ rē saṁtāna, jīvanamāṁ yāda tuṁ ē rākhajē
banavānuṁ chē tārē sācā vārasadāra, jīvanamāṁ dhyāna tuṁ ē rākhajē
chōḍayā nathī māyānā tō tēṁ sātha, jīvanamāṁ naḍatara ē tō lāvaśē
chavāyō chē tārā haiyē jyāṁ aṁdhakāra, jīvanamāṁ sagapaṇa kāma lāgaśē
chē ē tō sadā prakāśa dēnāra, jīvanamāṁ kāma ē tō lāgaśē
bhūlyāṁ nathī sagapaṇa jyāṁ ē tō jarāya, jīvanamāṁ kāma ē tō lāgaśē
chē prēmathī sadā ē tō yāda karanāra, jīvanamāṁ kāma ē tō lāgaśē
nathī kāṁī ē tō duḥkha dēnāra, jīvanamāṁ yāda ē tō āvaśē
rahyā chē ē tō sāthē nē chē sātha dēnāra, jīvanamāṁ kāma ē tō lāgaśē
|
|