Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3307 | Date: 28-Jul-1991
હોત જો હાથમાં તમારા, છોડી અમને તમે તો જાત નહીં
Hōta jō hāthamāṁ tamārā, chōḍī amanē tamē tō jāta nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3307 | Date: 28-Jul-1991

હોત જો હાથમાં તમારા, છોડી અમને તમે તો જાત નહીં

  No Audio

hōta jō hāthamāṁ tamārā, chōḍī amanē tamē tō jāta nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-07-28 1991-07-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14296 હોત જો હાથમાં તમારા, છોડી અમને તમે તો જાત નહીં હોત જો હાથમાં તમારા, છોડી અમને તમે તો જાત નહીં

હોત જો હાથમાં અમારા, તમને અમે તો જાવા દેત નહીં

રહ્યું ના હાથમાં તમારા કે અમારા, રમત મોત એવી,

એ તો રમી ગયું રહ્યા સાથે સાથે ને સદા સાથમાં તો અમારા

આમ અચાનક છોડીને અમને તમે તો જાત નહીં - રહ્યું...

ઘડયા હતા જીવનમાં કંઈક એવા તો મનસૂબા

રહી ગયા તમારા ને અમારા એ તો અધૂરા - રહ્યું...

ગયા ઊપડી, અજાણી મુસાફરીએ તમે તો એકલા

કરી ને કરવી હતી મુસાફરી સાથે, ગયા કરવા તમે તો એકલા - રહ્યું...

ન સાથે તમે તો લઈ ગયા, હાથ ખાલી ને ખાલી રહ્યા

અહીંનું બધું અમારા કાજે, તમે તો છોડી ગયા - રહ્યું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hōta jō hāthamāṁ tamārā, chōḍī amanē tamē tō jāta nahīṁ

hōta jō hāthamāṁ amārā, tamanē amē tō jāvā dēta nahīṁ

rahyuṁ nā hāthamāṁ tamārā kē amārā, ramata mōta ēvī,

ē tō ramī gayuṁ rahyā sāthē sāthē nē sadā sāthamāṁ tō amārā

āma acānaka chōḍīnē amanē tamē tō jāta nahīṁ - rahyuṁ...

ghaḍayā hatā jīvanamāṁ kaṁīka ēvā tō manasūbā

rahī gayā tamārā nē amārā ē tō adhūrā - rahyuṁ...

gayā ūpaḍī, ajāṇī musāpharīē tamē tō ēkalā

karī nē karavī hatī musāpharī sāthē, gayā karavā tamē tō ēkalā - rahyuṁ...

na sāthē tamē tō laī gayā, hātha khālī nē khālī rahyā

ahīṁnuṁ badhuṁ amārā kājē, tamē tō chōḍī gayā - rahyuṁ...
Scan Image

Gujarati Bhajan no. 3307 by Satguru Devendra Ghia - Kaka
First...330733083309...Last