Hymn No. 3316 | Date: 03-Aug-1991
|
|
Text Size |
 |
 |
ખપતાં નથી માડી મને મફતમાં, લેવા છે મારે તો, એને તોલી તોલી
Khapata Nathi Maadi Mane Mafatma , Leva Che Mare To, Ene Toli Toli
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-08-03
1991-08-03
1991-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14305
ખપતાં નથી માડી મને મફતમાં, લેવા છે મારે તો, એને તોલી તોલી
ખપતાં નથી માડી મને મફતમાં, લેવા છે મારે તો, એને તોલી તોલી છે પાસે કે માંગશે એ તો જે, દઈશ તો એને, પણ લઈશ એને હું તોલી તોલી હશે નહીં જે, કરીશ એને તો ભેગું, ચૂકવીશ દામ એના તો જોખીજોખી સંબંધની સિફારિશ ખપતી નથી, લાચારીની દયા તો જોઈતી નથી શક્તિના સંચયમાં જઈશ હું તો લાગી, વેડફીશ ના રીત અપનાવી ખોટી દઈશ અવગુણો જીવનમાં ત્યજી, રહીશ ના ભાવમાં હું તો ખાલી છટકવાની રીત છે એની જાણીતી, રાખીશ એને હું તો પ્રેમથી બાંધી રીતો એની રહે ભલે બદલાતી, નજરમાં બધું લઈશ એને હું તો રાખી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khapatam nathi maadi mane maphatamam, leva che maare to, ene toli toli
che paase ke mangashe e to je, daish to ene, pan laish ene hu toli toli
hashe nahi je, karish ene to bhegum, chukavisha dama ena to jokhijoki
nathi sathi sathi sathi , lacharini daya to joiti nathi
shaktina sanchayamam jaish hu to lagi, vedaphisha na reet apanavi khoti
daish avaguno jivanamam tyaji, rahisha na bhaav maa hu to khali
chhatakavani reet che eni bad janiti, rakhisha ene hu to
la prem thi band ene hu to rakhi
|