Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3318 | Date: 04-Aug-1991
છે જરૂર જીવનમાં જેટલી, કંઈક તો યાદ રાખવાની
Chē jarūra jīvanamāṁ jēṭalī, kaṁīka tō yāda rākhavānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3318 | Date: 04-Aug-1991

છે જરૂર જીવનમાં જેટલી, કંઈક તો યાદ રાખવાની

  No Audio

chē jarūra jīvanamāṁ jēṭalī, kaṁīka tō yāda rākhavānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-08-04 1991-08-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14307 છે જરૂર જીવનમાં જેટલી, કંઈક તો યાદ રાખવાની છે જરૂર જીવનમાં જેટલી, કંઈક તો યાદ રાખવાની

છે જરૂરત જીવનમાં તો એટલી, કંઈક તો ભૂલવાની

રહેશું ક્રમ દેતા જીવનમાં જ્યાં ઊલટાં, મુસીબતો, ઊભી ત્યાં તો થવાની

છે જરૂરત તો અપમાન ભૂલવાની, ના એને યાદ રાખવાની

છે જરૂરત તો જીવનમાં વેર ભૂલવાની, ના એને યાદ રાખવાની - રહેશું...

છે જરૂરત જીવનમાં ગુણો યાદ રાખવાની, ના એને તો ભૂલવાની

છે જરૂરત કર્યા ઉપકાર ભૂલવાની, છે જરૂરત અન્યના ઉપકાર યાદ રાખવાની - રહેશું...

છે જરૂર જીવનમાં સંયમોને યાદ રાખવાની, ના જીવનમાં એને તો ભૂલવાની

છે જરૂર તો પ્રભુને યાદ રાખવાની, માયાને જીવનમાં તો ભૂલવાની - રહેશું...

છે તું પ્રભુનો અંશ એ યાદ રાખવાની, છે કાયમનો રહેવાસી જગમાં એ ભૂલવાની

છે માલિક તું તારા મનનો એ યાદ રાખવાની, છે ગુલામ એને એ ભૂલવાની - રહેશું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jarūra jīvanamāṁ jēṭalī, kaṁīka tō yāda rākhavānī

chē jarūrata jīvanamāṁ tō ēṭalī, kaṁīka tō bhūlavānī

rahēśuṁ krama dētā jīvanamāṁ jyāṁ ūlaṭāṁ, musībatō, ūbhī tyāṁ tō thavānī

chē jarūrata tō apamāna bhūlavānī, nā ēnē yāda rākhavānī

chē jarūrata tō jīvanamāṁ vēra bhūlavānī, nā ēnē yāda rākhavānī - rahēśuṁ...

chē jarūrata jīvanamāṁ guṇō yāda rākhavānī, nā ēnē tō bhūlavānī

chē jarūrata karyā upakāra bhūlavānī, chē jarūrata anyanā upakāra yāda rākhavānī - rahēśuṁ...

chē jarūra jīvanamāṁ saṁyamōnē yāda rākhavānī, nā jīvanamāṁ ēnē tō bhūlavānī

chē jarūra tō prabhunē yāda rākhavānī, māyānē jīvanamāṁ tō bhūlavānī - rahēśuṁ...

chē tuṁ prabhunō aṁśa ē yāda rākhavānī, chē kāyamanō rahēvāsī jagamāṁ ē bhūlavānī

chē mālika tuṁ tārā mananō ē yāda rākhavānī, chē gulāma ēnē ē bhūlavānī - rahēśuṁ...
Scan Image

Gujarati Bhajan no. 3318 by Satguru Devendra Ghia - Kaka
First...331633173318...Last