Hymn No. 3320 | Date: 05-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-05
1991-08-05
1991-08-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14309
આવનારને જીવનમાં તો આવકારો, દેજો ના એને તો જાકારો
આવનારને જીવનમાં તો આવકારો, દેજો ના એને તો જાકારો વાત હૈયામાં આ તો ઉતારો (2) આવ્યું દુઃખ એને ભી સત્કારો, વાસ્તવિક્તાને જીવનમાં તો સ્વીકારો સફળતાનો ઢંઢેરો તો ના પીટાવો, આંટીઘૂંટીમાં ના કોઈને તો નાંખો સત્યને જીવનનું તો અંગ બનાવો, હિંસાને તો હૈયેથી હટાવો પ્રેમને જીવનમાં તો અપનાવો, વેરને હૈયેથી દૂર ને દૂર રાખો શંકાને જીવનમાં તો સ્થાન ન આપો, ઇર્ષ્યાના મૂળને તો ત્યાંથી કાપો મિત્રો ને સાથીદારોને તો આવકારો, દેજો ના કદી એમને તો જાકારો આવ્યા સંજોગોને દેજો આવકારો, કદી ના એનાથી તો કંટાળો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
avanarane jivanamam to avakaro, dejo na ene to jakaro
vaat haiya maa a to utaro (2)
avyum dukh ene bhi satkaro, vastaviktane jivanamam to svikaro
saphalatano dhandhero to na pitavo, antighuntimam na koine
ang bananavo hinsivo, hinsiva to nankho satyane
jinsiv jivanamam to apanavo, verane haiyethi dur ne dur rakho
shankane jivanamam to sthana na apo, irshyana mulane to tyathi kapo
mitro ne sathidarone to avakaro, dejo na kadi emane to jakaro
aavya sanjogone dejo avakaro to kadi na enathi
|
|