Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3322 | Date: 06-Aug-1991
તમે માનો ન માનો, ફરક પ્રભુને નથી એમાં તો પડવાનો
Tamē mānō na mānō, pharaka prabhunē nathī ēmāṁ tō paḍavānō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3322 | Date: 06-Aug-1991

તમે માનો ન માનો, ફરક પ્રભુને નથી એમાં તો પડવાનો

  No Audio

tamē mānō na mānō, pharaka prabhunē nathī ēmāṁ tō paḍavānō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-08-06 1991-08-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14311 તમે માનો ન માનો, ફરક પ્રભુને નથી એમાં તો પડવાનો તમે માનો ન માનો, ફરક પ્રભુને નથી એમાં તો પડવાનો

રચી છે સૃષ્ટિ તો જેણે સમજીને, ફરક એમાં નથી એ કરવાનો

કરશો સાચું કે ખોટું, જગમાં સદા, એ તો નીરખી રહેવાનો

કર્મથી બાંધ્યા છે જ્યાં સહુને, કર્મથી ન્યાય તો એ તોલવાનો

રહેશે દૂર કે પાસે એ તો, સાચા ભાવે એ તો ભીંજાવાનો

સાધી જ્યાં એકતા એની સાથે, દોડી દોડી, આવી એ તો જવાનો

તારા ને તારા વિકાર, દૂર ને દૂર, સદા એને તો રાખવાનો

સર્વવ્યાપક ને સમર્થ હોવા છતાં, સરળ એ તો રહેવાનો

છે સહુનો બનવા તૈયાર એ તો, સહુનો એ તો બનવાનો

પ્રેમથી ને ભાવથી બોલાવ્યો જ્યાં એને, ત્યાં તો એ રહેવાનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tamē mānō na mānō, pharaka prabhunē nathī ēmāṁ tō paḍavānō

racī chē sr̥ṣṭi tō jēṇē samajīnē, pharaka ēmāṁ nathī ē karavānō

karaśō sācuṁ kē khōṭuṁ, jagamāṁ sadā, ē tō nīrakhī rahēvānō

karmathī bāṁdhyā chē jyāṁ sahunē, karmathī nyāya tō ē tōlavānō

rahēśē dūra kē pāsē ē tō, sācā bhāvē ē tō bhīṁjāvānō

sādhī jyāṁ ēkatā ēnī sāthē, dōḍī dōḍī, āvī ē tō javānō

tārā nē tārā vikāra, dūra nē dūra, sadā ēnē tō rākhavānō

sarvavyāpaka nē samartha hōvā chatāṁ, sarala ē tō rahēvānō

chē sahunō banavā taiyāra ē tō, sahunō ē tō banavānō

prēmathī nē bhāvathī bōlāvyō jyāṁ ēnē, tyāṁ tō ē rahēvānō
Scan Image

Gujarati Bhajan no. 3322 by Satguru Devendra Ghia - Kaka
First...332233233324...Last