Hymn No. 3324 | Date: 07-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-07
1991-08-07
1991-08-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14313
ખૂટયું એ તો ખૂટયું, પાછું તો એ મેળવાયું, ખૂટયું એ તો ખૂટયું
ખૂટયું એ તો ખૂટયું, પાછું તો એ મેળવાયું, ખૂટયું એ તો ખૂટયું જીવન તો છે રે સમયનું તો ભાથું, વપરાતાં ને ખરચાતાં એ તો ખૂટયું જેવું તો છે જેની પાસે જેટલું ભાથું, સહુ સાથે લઈને જે આવ્યું વિવેકે તો એ દીપ્યું, ના એ તો વધ્યું, પણ ખૂટયું એ તો ખૂટયું રાત દિનના વપરાશે રહ્યું એ તો ઘટતું, કદી ના એ તો વધ્યું મેળવતા માનવ તન તો મળ્યું, ભાથું, મળ્યું એટલું તો મળ્યું વાપર્યું કેવું ને કેટલું, પ્રભુએ ગણતરીમાં બધું તો રાખ્યું કરશું યાદ અન્યએ શું કર્યું, રહેશે ભાથું, વ્યર્થ એમાં તો ખૂટતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khutayum e to khutayum, pachhum to e melavayum, khutayum e to khutayum
jivan to che re samayanum to bhathum, vaparatam ne kharachatam e to khutayum
jevu to che jeni paase jetalum ey vhathum, tou saathe laine je
na , pan khutayum e to khutayum
raat dinana vaparashe rahyu e to ghatatum, kadi na e to vadhyum
melavata manav tana to malyum, bhathum, malyu etalum to malyu
vaparyum kevum ne ketalum,
prabhue, ganatarheum bhaeum toashum shumhum, ganatarheum badhu toash vyartha ema to khutatum
|