Hymn No. 3328 | Date: 10-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-10
1991-08-10
1991-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14317
ક્ષણની આતુરતાથી રાહ જુઓ (2)
ક્ષણની આતુરતાથી રાહ જુઓ (2) આવશે કયારે નહીં એ તો સમજાય, જોજે હાથમાંથી ના એ નીકળી જાય સમય સમય પર તો થાતું રહે, સમય પર જ એ તો થાય - આવશે... જઇશ જ્યાં તું એ તો ચૂકી, જોજે હાથ ઘસતો તું ના રહી જાય - આવશે... રાહ તારી લાવે ક્ષણ જે નજદીક, જોજે આળસ ના એને ખેંચી જાય - આવશે... ધીરજની મૂડી રાખજે તું સાથે, જોજે અધવચ્ચે ના એ ખૂટી જાય - આવશે... ક્ષણની ભૂલ તો તારી જાશે એને ખેંચી, આવશે ક્યારે પાછી ના એ કહેવાય - આવશે... હર ક્ષણની કિંમત તો છે જુદી, જોજે જીવનમાં કદી ના એ વીસરાય - આવશે... વીતી ક્ષણની કિંમત ચૂકવવી પડશે તારે, જોજે પસ્તાવો હાથમાં ના રહી જાય - આવશે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kshanani aturatathi raah juo (2)
aavashe kayare nahi e to samajaya, joje hathamanthi na e nikali jaay
samay samaya paar to thaatu rahe, samay paar j e to thaay - aavashe ...
jaish jya tu e to chuki, joje haath ghasato tu na rahi jaay - aavashe ...
raah taari lave kshana je najadika, joje aalas na ene khenchi jaay - aavashe ...
dhirajani mudi rakhaje tu sathe, joje adhavachche na e khuti jaay - aavashe ...
kshanani bhul to taari jaashe ene khenchi, aavashe kyare paachhi na e kahevaya - aavashe ...
haar kshanani kimmat to che judi, joje jivanamam kadi na e visaraya - aavashe ...
viti kshanani kimmat chukavavi padashe tare, joje pastavo haath maa na rahi jaay - aavashe ...
|
|