1991-08-11
1991-08-11
1991-08-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14320
ના જગમાં કોઈ એક છે, જ્યાં તન, મન ને ધન જુદાં ને જુદાં છે

ના કર્મ સહુનાં તો એક છે, કર્મ સહુનાં તો જુદાં ને જુદાં છે
ના વિચાર તો સહુના એક છે, સંજોગો સહુના જુદાં ને જુદાં છે
ના ધ્યેય જગમાં સહુનાં એક છે, સદા એ તો જુદાં ને જુદાં રહ્યા છે
ના ભાવો જગમાં સહુનાં એક છે, સહુના સદા જુદાં ને જુદાં રહ્યા છે
ના ચિત્ત સહુનું તો એક છે, ચિત્ત સહુનાં જુદાં ને જુદાં રહ્યા છે
ના રાહ સહુની તો એક છે, સહુની રાહ તો જુદી ને જુદી છે
ના બુદ્ધિ સહુની તો એક છે, સહુની બુદ્ધિ જુદી ને જુદી રહી છે
ના સ્વાર્થ સહુના તો એક છે, સ્વાર્થ સહુના જુદાં ને જુદાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā jagamāṁ kōī ēka chē, jyāṁ tana, mana nē dhana judāṁ nē judāṁ chē
nā karma sahunāṁ tō ēka chē, karma sahunāṁ tō judāṁ nē judāṁ chē
nā vicāra tō sahunā ēka chē, saṁjōgō sahunā judāṁ nē judāṁ chē
nā dhyēya jagamāṁ sahunāṁ ēka chē, sadā ē tō judāṁ nē judāṁ rahyā chē
nā bhāvō jagamāṁ sahunāṁ ēka chē, sahunā sadā judāṁ nē judāṁ rahyā chē
nā citta sahunuṁ tō ēka chē, citta sahunāṁ judāṁ nē judāṁ rahyā chē
nā rāha sahunī tō ēka chē, sahunī rāha tō judī nē judī chē
nā buddhi sahunī tō ēka chē, sahunī buddhi judī nē judī rahī chē
nā svārtha sahunā tō ēka chē, svārtha sahunā judāṁ nē judāṁ chē
|
|