Hymn No. 3332 | Date: 12-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-12
1991-08-12
1991-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14321
જગાવી તવ પ્રેમ તો મુજ હૈયે, તડપાવી નિષ્ઠૂર હવે ના બનો
જગાવી તવ પ્રેમ તો મુજ હૈયે, તડપાવી નિષ્ઠૂર હવે ના બનો હતો અજાણ જ્યાં હું મુજથી, જગાવી જિજ્ઞાસા, અધૂરી ના હવે રાખો રાહ મારી સાચી કે ખોટી, સમજાવી સાચી, સાચી રાહે ચડાવો ના જાણું છું હું કેવો, સમાઉં તમારામાં, અનુરૂપ એવો તો બનાવો વાળ્યો છે તમારી તરફ, તમારી પાસે હવે મને તો પ્હોંચાડો રહ્યો હતો માયાને હું તો વળગી, બંધન એનાં હવે તો તોડાવો દીધો છે વાવી જ્યાં પ્રેમનો છોડ, તમે હવે એને તો સંભાળો રાખ્યો છે નજરમાં તો જ્યાં મને, નજરમાં હવે તો રહેવા દો રહ્યા છો મને તો જ્યાં સંભાળી, નિત્ય મને તો સંભાળો રહું તમારા પ્રેમમાં તો ડૂબ્યો, તમારા પ્રેમમાં ડૂબ્યો રહેવા દો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jagavi tav prem to mujh haiye, tadapavi nishthura have na bano
hato aaj na jya hu mujathi, jagavi jijnasa, adhuri na have rakho
raah maari sachi ke khoti, samajavi sachi, sachi rahe chadavo
na janu chu hu kevo ev, samaum tamaram
valyo Chhe tamaari tarapha, tamaari paase have mane to phonchado
rahyo hato Mayane hu to valagi, bandhan enam have to todavo
didho Chhe vavi jya prem no chhoda, tame have ene to sambhalo
rakhyo Chhe najar maa to jya mane, najar maa have to raheva do
rahya chho mane to jya sambhali, nitya mane to sambhalo
rahu tamara prem maa to dubyo, tamara prem maa dubyo raheva do
|