Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3334 | Date: 12-Aug-1991
અનુભવ્યો ખચકાટ શાને, પડયા ઊંડા વિચારમાં તો શાને
Anubhavyō khacakāṭa śānē, paḍayā ūṁḍā vicāramāṁ tō śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3334 | Date: 12-Aug-1991

અનુભવ્યો ખચકાટ શાને, પડયા ઊંડા વિચારમાં તો શાને

  No Audio

anubhavyō khacakāṭa śānē, paḍayā ūṁḍā vicāramāṁ tō śānē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-08-12 1991-08-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14323 અનુભવ્યો ખચકાટ શાને, પડયા ઊંડા વિચારમાં તો શાને અનુભવ્યો ખચકાટ શાને, પડયા ઊંડા વિચારમાં તો શાને

હૈયે હાથ રાખીને જગને કહી દો, હૈયું હજી સત્યથી ભર્યું છે

ચાલવું નથી મારે જગની રાહે, પ્હોંચવું નથી પતનને આરે - હૈયે...

સહી વંટોળ જીવનમાં તો લીધા, અડીખમ એમાં તો ઊભા - હૈયે...

નયનોમાં તેજસ્વિતા તો લાવો, જીવનમાં તત્પરતા ઉભરાવો - હૈયે...

સહ્યાં અપમાનો તો ઘણાં, મારગ સત્યના તોયે ના મૂક્યા - હૈયે...

રાહે રાહે કાંટા રહ્યા મળતા, મારગ એમાંથી તો રહ્યા કાઢતા - હૈયે...

ના પગલાં તોયે પાછાં ભર્યાં, મંઝિલ તરફ રહ્યા સદા ચાલતા - હૈયે...
View Original Increase Font Decrease Font

અનુભવ્યો ખચકાટ શાને, પડયા ઊંડા વિચારમાં તો શાને

હૈયે હાથ રાખીને જગને કહી દો, હૈયું હજી સત્યથી ભર્યું છે

ચાલવું નથી મારે જગની રાહે, પ્હોંચવું નથી પતનને આરે - હૈયે...

સહી વંટોળ જીવનમાં તો લીધા, અડીખમ એમાં તો ઊભા - હૈયે...

નયનોમાં તેજસ્વિતા તો લાવો, જીવનમાં તત્પરતા ઉભરાવો - હૈયે...

સહ્યાં અપમાનો તો ઘણાં, મારગ સત્યના તોયે ના મૂક્યા - હૈયે...

રાહે રાહે કાંટા રહ્યા મળતા, મારગ એમાંથી તો રહ્યા કાઢતા - હૈયે...

ના પગલાં તોયે પાછાં ભર્યાં, મંઝિલ તરફ રહ્યા સદા ચાલતા - હૈયે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anubhavyō khacakāṭa śānē, paḍayā ūṁḍā vicāramāṁ tō śānē

haiyē hātha rākhīnē jaganē kahī dō, haiyuṁ hajī satyathī bharyuṁ chē

cālavuṁ nathī mārē jaganī rāhē, phōṁcavuṁ nathī patananē ārē - haiyē...

sahī vaṁṭōla jīvanamāṁ tō līdhā, aḍīkhama ēmāṁ tō ūbhā - haiyē...

nayanōmāṁ tējasvitā tō lāvō, jīvanamāṁ tatparatā ubharāvō - haiyē...

sahyāṁ apamānō tō ghaṇāṁ, māraga satyanā tōyē nā mūkyā - haiyē...

rāhē rāhē kāṁṭā rahyā malatā, māraga ēmāṁthī tō rahyā kāḍhatā - haiyē...

nā pagalāṁ tōyē pāchāṁ bharyāṁ, maṁjhila tarapha rahyā sadā cālatā - haiyē...
Scan Image

Gujarati Bhajan no. 3334 by Satguru Devendra Ghia - Kaka
First...333433353336...Last