Hymn No. 3336 | Date: 14-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-14
1991-08-14
1991-08-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14325
ના પ્રેમથી તો જે સમજ્યા, ના દબાણથી પણ જે સમજ્યા
ના પ્રેમથી તો જે સમજ્યા, ના દબાણથી પણ જે સમજ્યા સમજશે જીવનમાં, એ તો કેમ અને ક્યારે (2) ના ભૂલ તો જે સમજ્યા, સમજાવવા છતાં જે ના સમજી શક્યા - સમજશે... ના વાર્યા તો જે સમજ્યા, ના હાર્યા તો જે સમજ્યા - સમજશે... ના ઇશારાથી તો જે સમજ્યા, ના મારથી ભી તો જે સમજ્યા - સમજશે... ના સ્વાર્થમાં તો જે સમજ્યા, ના પરમાર્થમાં ભી જે સમજ્યા - સમજશે... ના વાણીથી તો જે સમજ્યા, ના મૌનથી ભી તો જે સમજ્યા - સમજશે.. ના પગે પડવાથી ભી જે સમજ્યા, ના લાતથી ભી તો જે સમજ્યા - સમજશે... ના કાકલૂદીથી તો જે સમજ્યા, ના મનાવવાથી ભી તો જે સમજ્યા - સમજશે... ના ડરથી ભી તો જે સમજ્યા, ના સમજદારીથી ભી તો જે સમજ્યા - સમજશે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na prem thi to je samajya, na dabanathi pan je samjya
samajashe jivanamam, e to kem ane kyare (2)
na bhul to je samajya, samajavava chhata je na samaji shakya - samajashe ...
na varya to je samajya, na harya to je samjya - samajashe ...
na isharathi to je samajya, na marathi bhi to je samjya - samajashe ...
na svarthamam to je samajya, na paramarthamam bhi je samjya - samajashe ...
na vanithi to je samajya, na maunathi bhi to je samjya - samajashe ..
na page padavathi bhi je samajya, na latathi bhi to je samjya - samajashe ...
na kakaludithi to je samajya, na manavavathi bhi to je samjya - samajashe ...
na darthi bhi to je samajya, na samajadarithi bhi to je samjya - samajashe ...
|
|