Hymn No. 3347 | Date: 22-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-22
1991-08-22
1991-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14336
રાખી મૌન તો તારું રે માડી, વધુ અમને ના તડપાવી દેજે
રાખી મૌન તો તારું રે માડી, વધુ અમને ના તડપાવી દેજે કહી કંઈક હળવેથી, અમને રે માડી, રસ્તો અમને તો બતાવી દેજે રહ્યા છીએ માર્ગદર્શન વિના, ભટકતા જીવનમાં તો આડાઅવળા પકડી કાન અમારા તો હળવેથી, સીધી રાહે અમને ચડાવી દેજે રહ્યા છે મળતાં કંઈક ને કંઈક, અણગમતા અનુભવો તો જીવનમાં જગાવી સાચી સમજ તો અમારામાં, અમને સાચું તો સમજાવી દેજે રહ્યા છીએ અમે તો જકડાતા, કંઈક બંધનોથી તો જીવનમાં ધીરે ધીરે બંધનો બધાં તો અમારાં, જીવનમાં તું તોડાવી દેજે થાતા રહ્યા ને છે કંઈક વિકારોથી ભરેલાં મન તો અમારાં કરાવી સાફ તો એને આ જીવનમાં, લાયક અમને બનાવી દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhi mauna to taaru re maadi, vadhu amane na tadapavi deje
kahi kaik halavethi, amane re maadi, rasto amane to batavi deje
rahya chhie margadarshana vina, bhatakata jivanamam to adaavala
pakadi kaan amara to halavethi,
sidhi rahe amane chama ne kamika, anagamata anubhavo to jivanamam
jagavi sachi samaja to amaramam, amane saachu to samajavi deje
rahya chhie ame to jakadata, kaik bandhanothi to jivanamam
dhire dhire bandhano badham to amaram, jivanaamam tu todavi deje
thaata came sapharelamhea raharamhe karaik maani to
thaata saph to ene a jivanamam, layaka amane banavi deje
|
|