Hymn No. 3354 | Date: 26-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-26
1991-08-26
1991-08-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14343
વાતો કરવી મોટી મોટી, પળે પળે રહે ડહાપણની દાઢ ફૂટતી
વાતો કરવી મોટી મોટી, પળે પળે રહે ડહાપણની દાઢ ફૂટતી આચરણ વિના તો એ છે, જાણે ઘી વિનાની સૂકી રોટી દયા ધરમની કરવી વાતો ઘણી, પરકાજે દમડી ભી ના છૂટી - આચરણ... સલાહ તો સંપની દીધી ઘણી, ઝઘડાની ઘરમાં વૃત્તિ ના છૂટી - આચરણ... સેવાની કરી વાતો તો મોટી, કરવા ટાણે બહાનાં ગોતે જો વૃત્તિ - આચરણ... વેરાગ્યની વાતો કરી રે ઘણી, લોલુપતા હૈયેથી જો ના હટી - આચરણ... તપસ્યા જ્ઞાનની કરી રે ઘણી, સમયસર સરવાણી એની જો ના ફૂટી - આચરણ... ધ્યાનની બડાશ હાંકી રે ઘણી, પળે પળે રહે જો એકાગ્રતા તો તૂટી - આચરણ... રહે પાંપણો ભલે આંસુ ઝરતી, કઠોરતા હોય હૈયે જો ભરી ભરી - આચરણ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vato karvi moti moti, pale pale rahe dahapanani dadha phutati
aacharan veena to e chhe, jaane ghi vinani suki roti
daya dharamani karvi vato ghani, parakaje damadi bhi na chhuti - aacharan ...
salaha to sampani didhi ghani, jaghuti chaghutani aacharan ...
sevani kari vato to moti, karva taane bahanam gote jo vritti - aacharan ...
veragyani vato kari re ghani, lolupata haiyethi jo na hati - aacharan ...
tapasya jnanani kari re ghani, samaysar saravani eni jo na phuti - aacharan ...
dhyaan ni badaash hanki re ghani, pale pale rahe jo ekagrata to tuti - aacharan ...
rahe pampano bhale aasu jarati, kathorata hoy haiye jo bhari bhari - aacharan ...
|
|