Hymn No. 3356 | Date: 27-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-27
1991-08-27
1991-08-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14345
સંયમીના હાથમાં તો શક્તિ શોભે, લંપટના હાથમાં એ તો રૂએ
સંયમીના હાથમાં તો શક્તિ શોભે, લંપટના હાથમાં એ તો રૂએ ભક્તો પાસે તો ભક્તિ ખીલે, લોભિયા સામે ના એ તો જુએ શૂરવીરના હાથમાં તો શસ્ત્રો શોભે, કાયર એને જોઈ સદા કાંપે લેખકના હાથમાં તો કલમ શોભે, ધર્મીના હાથમાં ના કટાર શોભે ગવૈયાના સૂરમાં ગાન શોભે, શરાબીના હાથમાં તો જામ છલકે સંતોષીના ઘરમાં તો સુખ શોભે, વ્યવસ્થાથી તો સદા ઘર શોભે સદ્ગુણ વિના ના જીવન શોભે, ચાંદની વિના ના ચંદ્ર તો શોભે ભાવ વિના ના ભક્તિ શોભે, તાલ વિના ના સંગીત શોભે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sanyamina haath maa to shakti shobhe, lampatana haath maa e to rue
bhakto paase to bhakti khile, lobhiya same na e to jue
shuravirana haath maa to shastro shobhe, kayara ene joi saad kampe
lekhakana haath maa na gama shobhe
gavaiy haath maa to kalama shobhe, dharmara hathamina sharabina haath maa to jham chhalake
santoshina ghar maa to sukh shobhe, vyavasthathi to saad ghar shobhe
sadgun veena na jivan shobhe, chandani veena na chandra to shobhe
bhaav veena na bhakti shobhe, taal veena na sangita shobhe
|
|