Hymn No. 3358 | Date: 27-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-27
1991-08-27
1991-08-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14347
રહે ભલે પ્રભુ તારી નજરથી તો દૂર ને દૂર
રહે ભલે પ્રભુ તારી નજરથી તો દૂર ને દૂર રાખતો ના તું, એને રે, તારા હૈયાથી તો દૂર લાગે ભલે તને ક્યારેક જીવનમાં, નથી કાંઈ એ ક્રૂર - રાખતો... તારા કાજે તો રહે છે રે વહેતાં, એના હૈયામાં ભાવનાં પૂર - રાખતો... રહેજે રે સદા અને થાજે તું, એના ભાવમાં ચકચૂર - રાખતો... છે એ તો તારા, બનાવજે એને તારા ભાવથી મજબૂર - રાખતો... કરતો ના કોઈનું અનિષ્ટ, રહેજે એનાથી તો દૂર ને દૂર - રાખતો... મન ને ભાવ છે તારી પાસે, રાખજે સાથે, રહેશે ના એ તો દૂર - રાખતો... છે બધું તો એની રે પાસે, એની પાસે છે બધું ભરપૂર - રાખતો... જઇશ ના પાસે કે લાવીશ પાસે, રહેશે એ તારાથી દૂર ને દૂર - રાખતો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahe bhale prabhu taari najarathi to dur ne dur
rakhato na tum, ene re, taara haiyathi to dur
laage bhale taane kyarek jivanamam, nathi kai e krura - rakhato ...
taara kaaje to rahe che re vahetam pur, ena haiatoyama bhakhamam. ..
raheje re saad ane thaje tum, ena bhaav maa chakachura - rakhato ...
che e to tara, banaavje ene taara bhaav thi majbur - rakhato ...
karto na koinu anishta, raheje enathi to dur ne dur - rakhato ...
mann ne bhaav che taari pase, rakhaje sathe, raheshe na e to dur - rakhato ...
che badhu to eni re pase, eni paase che badhu bharpur - rakhato ...
jaish na paase ke lavisha pase, raheshe e tarathi dur ne dur - rakhato ...
|
|