Hymn No. 3363 | Date: 30-Aug-1991
|
|
Text Size |
 |
 |
છૂટયાં તો નીર, નયનોથી સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં
Chutaya To Neer, Nayanothi Saamasaama Re Jyaa, Saamasaama Re Jyaa
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-08-30
1991-08-30
1991-08-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14352
છૂટયાં તો નીર, નયનોથી સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં
છૂટયાં તો નીર, નયનોથી સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં બની ગયું મુશ્કેલ કહેવું ત્યાં, કોણ કોને ઘાયલ ત્યાં કરી ગયું રહ્યા નીરખતાં એકબીજાને, સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોને તો નીરખી રહ્યું વધી ગઈ ધડકન હૈયાની, તો સામસામી રે જ્યાં, સામસામી રે જ્યાં બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોની તો વધારી ગયું તન ભાન ભુલાયું ત્યાં, જગ ભુલાયું ત્યાં, રહ્યા સામસામાં તો ત્યાં, સામસામાં તો ત્યાં બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ ભાન વધુ ભૂલી ગયું લાગી ગઈ આગ હૈયામાં જ્યાં, સામસામી તડપન ઉઠી રે ત્યાં, ઉઠી રે ત્યાં બની ગયું મુંશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોને વધુ તડપાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhutayam to nira, nayanothi samasamam re jyam, samasamam re jya
bani gayu mushkel kahevu tyam, kona kone ghayala tya kari gayu
rahya nirakhatam ekabijane, samasamam re jyam, samasamam re jya to raiyam, samasamam re jya to rahone gaiyum, samasamam re jya toahone tahone gayum, samasamam re jya to rahone gaium, samasamam re jya to rahone gaium, samasamam re jya toahone gaium, samasamam re jya toahone gaium, samasamam re
jya
toahone gaium haiyani, to samasami re jyam, samasami re jya
bani gayu mushkel kahevu to tyam, kona koni to vadhari gayu
tana bhaan bhulayum tyam, jaag bhulayum tyam, rahya samasamam to tyyam, mush
kaa vadhuum bhanium banium banium tya gayu
laagi gai aag haiya maa jyam, samasami tadapana uthi re tyam, uthi re tya
bani gayu munshkela kahevu to tyam, kona kone vadhu tadapavi gayu
|