Hymn No. 3365 | Date: 31-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-31
1991-08-31
1991-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14354
એક બિંદુમાંથી તો તન બન્યું, ને એ તો બનતું ગયું
એક બિંદુમાંથી તો તન બન્યું, ને એ તો બનતું ગયું બનતા રે ના જાણ્યું, એ કેમ બન્યું ને એ કોણે કર્યું આવનાર તો આવી વસ્યો એમાં, ના જાણ્યું, આવ્યો ક્યાંથી, એ કેમ થયું લીધા શ્વાસો તો આવી જગમાં લેનારને ના સમજાયું, કેમ લીધાં, કોણે મોકલ્યું જગમાં પાણી રહ્યા સહુ પીતા, પીનારને ના સમજાયું કોણે આપ્યું, કેમ રચ્યું અન્ન રહ્યા સહુ ખાતા તો જગમાં, ખાનારે ના વિચાર્યું, એ કેમ થયું, કોણે બનાવ્યું રાત ને દિન જગમાં ઊગતા ગયા, અનુભવનારે ના વિચાર્યું, એ કેમ થયું, કોણે કર્યું મોકલતા જગમાં તો જીવને જગકર્તાએ સૃષ્ટિનું પહેલાં સર્જન કર્યું રચી છે સૃષ્ટિ જેણે ભરી ભરી, એણે તારું પણ સર્જન કર્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek bindumanthi to tana banyum, ne e to banatum gayu
banta re na janyum, e kem banyu ne e kone karyum
aavnara to aavi vasyo emam, na janyum, aavyo kyanthi, e kem thayum
lidha shvaso to aavi jag maa lenarane na samajayum, kem lidham, kone mokalyum
jag maa pani rahya sahu pita, pinarane na samajayum kone apyum, kem rachyum
anna rahya sahu khata to jagamam, khanare na vicharyum, e kem thayum, kone banavyum
raat ne din jagam naam ugata gaya, anemaubharyum
mokalata jag maa to jivane jagakartae srishtinum pahelam sarjana karyum
raachi che srishti those bhari bhari, ene taaru pan sarjana karyum
|