Hymn No. 3367 | Date: 02-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-02
1991-09-02
1991-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14356
છે સહુ પાસે તો માપદંડ જુદા જુદા, માપશે સંજોગોને પોતાના માપદંડથી રે
છે સહુ પાસે તો માપદંડ જુદા જુદા, માપશે સંજોગોને પોતાના માપદંડથી રે લોભિયા તો માપશે, જીવનમાં હર સંજોગોને તો લોભથી રે વિવેકી તો માપશે, જીવનમાં હર સંજોગોને તો વિવેકથી રે સમજદાર તો માપશે, જીવનમાં હર સંજોગોને તો સમજદારીથી રે જ્ઞાનીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો જ્ઞાનથી રે દયાળુઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો દયાથી રે પ્રેમીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો પ્રેમથી રે સ્વાર્થીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો સ્વાર્થથી રે કર્મવાદીઓ તો માપશે, જીવનમાં હર સંજોગોને તો કર્મથી રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che sahu paase to mapadanda juda juda, mapashe sanjogone potaana mapadandathi re
lobhiya to mapashe, jivanamam haar sanjogone to lobhathi re
viveki to mapashe, jivanamam haar sanjogone to vivekathi re re
lobhiya to mapashe to mapashe, sanajivanamam hadar
jadar hadar, sanajone hadar jivanjogone hadar to jnanathi re
dayaluo to mapashe, jivanamam haar sanjogone to dayathi re
premio to mapashe, jivanamam haar sanjogone to prem thi re
svarthio to mapashe, jivanamam haar sanjogone to svarthathi re
karmavadio to mapashe, jivanamone to haar sanjogone
|
|