Hymn No. 3376 | Date: 04-Sep-1991
|
|
Text Size |
 |
 |
1991-09-04
1991-09-04
1991-09-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14365
નર ને નારી છે એકબીજાની જોડી, જીવનમાં મળતાં ના સુખ લાવી શકી
નર ને નારી છે એકબીજાની જોડી, જીવનમાં મળતાં ના સુખ લાવી શકી છે દુઃખ તો સુખની જોડી જગમાં, કોણે હસતા હસતા આવકારી છે અજ્ઞાન ને જ્ઞાન એકબીજાની જોડી, એક રહેતા પાસે, બીજું ના શકે આવી અંધકાર ને પ્રકાશ છે તો જોડી, અંધકારને જીવનમાં કોણે સ્વીકાર્યો રાત ને દિન છે એકબીજાની જોડી, એકની પાછળ આવે બીજી દોડી જડ ને ચેતન છે એકબીજાની જોડી, બને મુશ્કેલ કદી એને છૂટી પાડવી ભરતી ને ઓટ છે એકબીજાની જોડી, એક પાછળ આવશે બીજી દોડતી ઉષા ને સંધ્યા છે એકબીજાની જોડી, ના કદી એકબીજાને મળી શકી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nar ne nari che ekabijani jodi, jivanamam malta na sukh lavi shaki
che dukh to sukhani jodi jagamam, kone hasta hasata avakari
che ajnan ne jnaan ekabijani jodi, ek raheta pase, biju na shake
toake aavi andhakaar
raat ne din che ekabijani jodi, ekani paachal aave biji dodi
jada ne chetana che ekabijani jodi, bane mushkel kadi ene chhuti padavi
bharati ne oot che ekabijani jodi, ek paachal aavashe biji dodati
usha ekabi
|
|